@kuberdindor@CMOGuj@PMOIndia@InfoGujarat ભરતી કરવાની દાનત ન હોય તો રાજીનામું આપી દેવાય. બાકી ફાંકા ઠોકવામાંથી નવરા પડો એવું લાગતું નહી. બોલતા સારું સારું આવડે છે પણ કામ કયું સારું કર્યું એ કયો એકેય કામ કર્યું નહી આવતી ચૂંટણી માં #ભાજપસરકાર ના @kuberdindor ના કારણે મત તૂટશે એ નક્કી છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા.....
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor@Bhupendrapbjp
પૂરું વળતર ના આપો તો કઈ નહીં... ખાલી 5 વર્ષ ફિક્સ પે ને 2 વર્ષ કરો.... આજે ગુજરાત મોડલ ના લીધે આખા ભારત માં મોદી સાહેબ નો ડંકો વાગે પણ દુઃખદ વાત કે આખા ભારતમાં ક્યાંય 5 વર્ષ ફિક્સ પે ના નથી.. બિહાર જેવા રાજ્ય માં પણ 2 વર્ષ હતા તેમાંથી 1 વર્ષ કરી નાખ્યું તો મોદી સાહેબ ગુજરાત આવો છો તો ગુજરાત ના કર્મચારી ને ફિક્સ પે માંથી મુક્તિ આપો... જય હિંદ જય ભારત..@narendramodi@Bhupendrapbjp
ભાજપ સરકારે વર્ષો સુંધી શિક્ષકોની ભરતી નો કરી,
શિક્ષક ઉમેદવારો એ 14 આંદોલન કર્યા રોડ ઉપર ઢસડી ઢસડી ને ડિટેન કર્યા હેરાન કર્યા પરેશાન કર્યા, તેમ છતાય અમુક ઉમેદવારો કચ્છ આવી એજ સરકાર અને એના ધારાસભ્યના વિડિયો મારફતે ગુણગાન કરી રહ્યા છે, મે મતલબી લોકો તો જોયા છે પણ આવા મતલબી લોકો ક્યારે નથી જોયા!
જે મારે છે સતાવે છે એનાજ વખાણ કરે છે માત્ર એક નોકરી માટે સરમ નથી આવતી એલ્યા!
ગુલામી કરીને સરકારી નોકરી કરવી એવી નોકરી ઉપર હુ લાત મારૂ છુ, આઝાદ દેશના નાગરિક છિએ ગુલામી તો કોઈના બાપની ન કરવી જોઈએ પણ અમુક નાલકયો એ વાત ભુલી વ્યક્તિગત સ્વાર્થ માટે ગુલામી પસંદ કરી!
માન @aniruddhdavebjp જી કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5 માં પૂરા શિક્ષકો ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. પરંતુ નિયમો અને ઠરાવો માં બાંધછોડ આપવામાં આવે તો જ પૂરા શિક્ષકોની ભરતી થશે. આપને નમ્ર વિનંતી છે કે @kuberdindor જી પાસેથી નીતિ વિષયક નિર્ણયો કરાવવામાં આવે.
@hdraval93
ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ઓબીસી સમાજ સતત આપની સાથે રહ્યો છે અને હંમેશા રહેશે ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક ભરતીમાં સારા મેરિટ વાળા ઉમેદવારો બાકી છે અને જગ્યાઓ કચ્છમાં પણ ખાલી રહે એવી સ્થિતિ છે તો કેટેગરી વાઇઝ જગ્યા ફાળવણીમાં થોડા ઘણી છૂટછાટ આપી ઉમેદવારોને ન્યાય આપો
જનસેવક અને નેતા વચ્ચે કદાચ આજ ફર્ક હશે.
જનસેવક :- પ્રજાપ્રેમી હોય છે પ્રજાનું કલ્યાણ કરે છે.
નેતા:- પાર્ટી પ્રધાન હોય છે ફક્ત પાર્ટીનું અને પોતાનું કલ્યાણ કરે છે.
ગુજરાતમાં આવા કોઈ જનસેવક/જન પ્રતિનિધિ હોય તો જણાવજો....
માનનીય @TBChhangaBJP જી કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માં શિક્ષકોની પૂરી જગ્યાઓ ભરાઈ એ માટે નિયમો અને ઠરાવો માં બાંધછોડ આપવામાં આવે એવી રજૂઆત @Bhupendrapbjp જીની સરકાર પાસે કરાવવામાં આવે તો જ પૂરા શિક્ષકોની ભરતી થશે.
@hdraval93@Gajendrasinh_b_
કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત ૧૮ તારીખ જિલ્લા પસંદગી પેહલા ૨૫૦૦ પૂરા શિક્ષકોની ભરતી કરવા માટેનો નીતિવિષયક નિર્ણય કરતો પરિપત્ર અથવા ઠરાવ બહાર પાડવા માટે નમ્ર વિનંતી છે. હજુ સમય છે સાહેબ સમય ઓછો છે પ્લીઝ
@prafulpbjp જી તેમજ @kuberdindor જી લાગણીઓ સમજો.
જે સરકારે તમારે આંદોલન કરવા પર મજબૂર કર્યા જે સરકારે તમને રોડ ઉપર લાવ્યા એજ સરકાર અને એના ધારાસભ્યના તમે તમે કચ્છમા આવી વિડીયો બનાવીને વખાણ કરો છો સરમ આવવી જોઇએ, તમારો ઉધાર ક્યારે નહી થાય!
રહી વાત કચ્છના શિક્ષણની તો બાપ બનીને શિક્ષકોની ભરતી કરાવી લેસુ! ✊️
અમે સરકારના ચાપલુસ નથી અમે ભારતના બંધારણ મા આપેલા અધિકાર માટે લડીયે છિએ, જેને ચાપલુસી કરવી હોય નેતાઓની એ કરે!
इतिहास उनका लिखा जाता है जो तानाशाही के खिलाफ लडता है। जय भारत ✊️
2017 નો ઠરાવ રદ કરે તો પણ કચ્છ ને સામાન્ય ભરતી ભરતી મા લાગેલા(51%) વાળા ઉમેદવાર કરતા 10%એટલે કે 63 કે 64%વાળા ઉમેદવારો મળશે માટે કચ્છ ના લોકોએ પૂરા શિક્ષકો માટે ઠરાવ રદ કરાવી ને ભરતી કરવી જોઈએ..
આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટની તાત્કાલિક ભરતી માટેની માંગ બની રહી છે વધુ ને વધુ ઉગ્ર : જો જવાબ નહીં મળે તો શાળાઓ બંદ રાખવા માટે વાલીઓને કરાશે અપીલ! દેવાંશીબેનનો આભાર એમને સતત કચ્છના લોકોની પીડા ગુજરાત સુધી પહોંચાડી. @devanshijoshi71@CMOGuj@PMOIndia@collectorkut@KutchDdo#Kutch
ટેટ 1 પાસ અને એમાં અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને ન્યાય આપવા માટે @kuberdindor જી કચ્છ સ્પેશિયલ ભરતીમાં અનામત વર્ગની જગ્યાઓ દેવભૂમિ દ્વારકા,છોટાઉદેપુર જેવા જિલ્લામાંથી રોસ્ટર પ્રમાણે જગ્યાઓ મંગાવી ન્યાય ન આપી શકાય??@Bhupendrapbjp દાદા હજુ સમય છે કચ્છ ભરતીમાં જ જગ્યાઓ અપડેટ કરો.
@kuberdindor@Bhupendrapbjp જે રાજ્ય માં ન્યાય માટે ખુદ ધારાસભ્ય અનશન ઉપર ઉતરવું પડે એવા રાજ્ય નો વિકાસ સંભવ નથી. શિક્ષકો અનશન આંદોલન ઉપર બેસે અને વાતો વિશ્વગુરુ બનવાની તમને શોભા દેતી નથી. આ અનશન આંદોલન રાજ્યની પડતી તરફ દિશા નિર્દેશ કરે છે🙏🏻🙏🏻🙏🏻🙏🏻