આજે જે પગાર વધારાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેને આવકારીએ છીએ પરંતુ અમારી લડાઈ ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવાની છે જે ચાલુ રહેશે. ટીમ રીમુવ ફિક્સ પે તથા તમામ સરકારી કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર આપણા બધાના પ્રયત્નો નાં લીધે આ શક્ય બન્યું છે મીડિયા મિત્રોનો પણ આભાર 🙏
आज 14 अक्तूबर के दिन जब America के Maryland में बाबसाहब की 12 फ़ीट ऊँची प्रतिमा का अनावरण हो रहा है, उस मौक़े पर यहाँ दुनिया भर से आये सैकड़ों अम्बेडकरवादियों के साथ मौजूद रहना #DalitDastak के लिए गर्व की बात है।
#AIC#AmbedkarStatue#Maryland
वैश्विक भुखमरी सूचकांक 2023 में 125 देशों में से विश्वगुरु भारत 111वें स्थान पर!
"INDIA" के पाडोशी देश
🔸श्रीलंका - 60
🔸 नेपाल - 69
🔸 बांग्लादेश - 81
🔸पाकिस्तान - 102
🔸विश्व गुरु भारत - 111
#GlobalHungerIndex2023
ये वीडियो कहा कि हैं ये तो मालूम नहीं लेकिन महिला को पीट रही हैं, पुलिस इस विडियो इतना रिट्वीट कीजिए जिससे,, इस पुलिस वाले को कड़ी से कड़ी सजा मिले साथ ही इस पुलिस वाले को नौकरी से टर्मिनेट किया जाना चाहिए।
@deepakrajani123 fix pay ના સમાચાર ની રાહ જોઇને બેઠા છીએ. સર જલ્દી થી સારા સમાચાર આપો. આખા ગુજરાત ના ફિક્સ પે કર્મચારી રાહ જોવે છે આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે
મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@KanuDesai180
@KanuDesai180@narendramodi@PMOIndia પ્રધાન સેવક ઉતરોત્તર સેવા કાર્યો કરતા રહે તેવી શુભકામનાઓ અને સાથે સાથે ગુજરાત ની પ્રગતિના દાગ સામાન ફિક્સ પગાર ની નીતિ ને દૂર કરે તેવી વિનંતી છે
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
जुमलों वाली ये सरकार,
नहीं चलेगी अबकी बार.
ये नारे दिल्ली के रामलीला मैदान में इकट्ठे हुए पुरानी पेंशन आंदोलनकारी लगा रहे हैं. अटल बिहारी वाजपेई सरकार ने पेंशन छीन ली थी, मोदी सरकार ने नौकरी ही छीन ली. अब जितनी सरकारी नौकरी बची है, उसके लोग पेंशन मांग रहे. हमारा समर्थन रहेगा.
દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે દરેક રાજ્યોમાંથી લાખો સરકારી કર્મચારીઓની ભીડ દર્શાવે છે કે નવી પેન્શન યોજના અને ફિક્સ પગાર નીતિ કેટલી નુકશાનકારક અને શોષીત છે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને વીનંતી કે કર્મચારીઓના હિતમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે. #Remove_Fix_Pay_Gujarat#OPS