🌿 Bagh Savari Utsavam – Tirumala 🌿
📅 Part of Annual Brahmotsavam - 24th Sep 2026
Bhagh Savari Utsavam is a unique post - Brahmotsavam festival celebrated at Tirumala in memory of the great saint Ananthalwar.
Full Details : https://t.co/SxeybgjEvO
#tirumala#tirumaladarshan #tirupati #ttd #tirupatitirumalainfo #tirupatidarshan
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...
વર્ષ 2007-08થી 2014-15 દરમિયા�� ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી; રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂપિયા 1,500 કરોડનો મોટો આર્થિક ફાયદો થશે, જેનો સીધો લાભ બે લાખથી વધુ ખેડૂતોને થશે...
રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ; રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ હાલમાં બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોન�� સીધી ચૂકવણી કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે : મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સહકારમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાંડ સહકારી મંડળીઓ અને ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી...
#GujaratGovernment
પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ....
ગુજરાત પાસે ઈંધણ��ો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજી
#NoPanicPlease
ગતિશીલ ગુજરાતની નવી ઓળખ...
પર્યાવરણના જતન સાથે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મંત્રને સાકાર કરી ગુજરાતના માર્ગો હવે બની રહ્યા છે હાઈટેક અને ટકાઉ...
#PathToProgress#PathToProgressVAL
વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત...!
'ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' દ્વારા 16 જિલ્લાઓમાં 12 કૉરિડોરના અત્યાધુનિક રસ્તાઓ સાથે 'કનેક્ટિવિટી હવે બનશે વધુ સુદૃઢ...
#PathToProgress#PathToProgressDAN
વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત...!
'���રવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' દ્વારા 16 જિલ્લાઓમાં 12 કૉરિડોરના અત્યાધુનિક રસ્તાઓ સાથે 'કનેક્ટિવિટી હવે બનશે વધુ સુદૃઢ...
#PathToProgress
ગતિશીલ ગુજરાતની નવી ઓળખ...
પર્યાવરણના જતન સાથે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મંત્રને સાકાર કરી ગુજરાતના માર્ગો હવે બની રહ્યા છે હાઈટેક અને ટકાઉ...
#PathToProgress@CMOGuj
વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત...!
'ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' દ્વારા 16 જિલ્લાઓમાં 12 કૉરિડોરના અત્યાધુનિક રસ્તાઓ સાથે 'કનેક્ટિવિટી હવે બનશે વધુ સુદૃઢ...
#PathToProgress
વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત...!
'ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' દ્વારા 16 જિલ્લાઓમાં 12 કૉરિડોરના અત્યાધુનિક રસ્તાઓ સાથે 'કનેક્ટિવિટી હવે બનશે વધુ સુદૃઢ...
#PathToProgress
ગતિશીલ ગુજરાતની નવી ઓળખ...
પર્યાવરણના જતન સાથે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મંત્રને સાકાર કરી ગુજરાતના માર્ગો હવે બની રહ્યા છે હાઈટેક અને ટકાઉ...
#PathToProgress@CMOGuj
માહિતી સાથે રહો અગ્રેસર...
સરકારની જાહેરાત, યોજનાઓ અને અગત્યના સમાચાર માટે આજે જ Gujarat Informationની Instagram ચેનલ સાથે જોડાઓ...
https://t.co/4c9nFkaQJC
બધી જ યોજનાઓ એક જ પોર્ટલ પર...
મારી યોજના પોર્ટલ પર તમને મળશે દરેક યોજનાની માહિતી
✅ વિવિધ યોજનાઓ વિશે જાણવા ક્લિક કરો https://t.co/8X7EDcPOFd
✅ યોજના શોધવા સર્ચ બટન પર ક્લિક કરો.
✅ વિવિધ વિભાગ સહિતની પ્રાથમિક વિગતો ભરો.
✅ યોજનાની પસંદગી કરો અને અરજી કરો.