અમદાવાદ થી ભુજ GSRTC મા મુસાફરી કરી તો
જ્યાં જ્યાં બસ હોટેલ પર ઉભી રહી ત્યાં ફરજીયાત
20રૂપિયા નું નમકીન નું પેકેટ અને ફરજીયાત ગોપાલ નમકીન અને બધી હોટેલ ભંગાર કોઈ પણ સુવિધા વગર ની મજબૂરી નો ફાયદો ઉપાડતી @OfficialGsrtc
मेरी बाइक का इंश्योर समाप्त होने वाला ही ५-७ दिन में मुजे @ICICILombard कंपनी ने परेशान कर रखा हे, दिन में १०-१५ फ़ोन आते है व्हाट्सएप पर मेसेज टेक्स्ट मेसेज मेरा तो इंश्योरेंस भी दूसरी कंपनी में है तो ए लोग इतना परेशन कर रखा है और मेरा डेटा इसको कहा से मिला कानूनी राइ दो
मध्यप्रदेश के कटनी में दलित परिवार के 15 साल के एक नाबालिग युवक और उसकी मां के साथ थाना प्रभारी व पुलिस की ये क्रूरता मानवता को शर्मसार कर देने वाली है। क्या ये एक लोकतांत्रिक देश का दृश्य है?
વડીલ અને માર્ગદર્શક એવા કચ્છ લોકસભા સીટ ઉપરથી સતત ત્રીજી વખત હેટ્રિક સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા બદલ કચ્છના સંસદસભ્યશ્રી વિનોદભાઈ ચાવડા ને ખુબ ખુબ અભિનંદન @VinodChavdaBJP#BJPCandidateList#bjpgujrat#BJPlist