Thank you, my brother, for your warm wishes.
The India-UAE Comprehensive Strategic Partnership has reached new heights under your visionary leadership. I deeply value our friendship and look forward to working together for the mutual benefit of the people of our nations.
@MohamedBinZayed
“અવિરત ૧૨ વષઁ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ”અંતગઁત આજરોજ જુનાગઢનાં મઢડા ગામ ખાતે “આઇ શ્રી સોનલ માં “નાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડો દેવાંગીબેન મૈયડ તથા જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખ ધનશ્યામભાઇ કાટોડિયા અને કાયઁકતા સાથે દશઁન કરીઆશીવાઁદ પ્રાપ્ત કયાઁ.@narendramodi@NitinNabin
૧૨ વર્ષ - અવિરત વિકાસ, અતુટ વિશ્વાસ અને જનકલ્યાણના 🪷
દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે, આજરોજ સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર ખાતે આયોજિત ભવ્ય મહાઆરતીમાં સહભાગી સૌભાગ્ય પ્રાપ્ત થયું.
In collusion with the Congress, TMC prevented from ensuring more women enter legislative bodies. Now, it seeks to undermine the Constitution by introducing reservation on the basis of religion. Shameful!
For 27 years, the Women's Reservation Bill was reduced to a political pawn by the Indian National Congress. Despite holding power for long stretches, its record was marked by delay, disruption, and a clear lack of political will, forcing Indian women to wait decade after decade for rightful representation.
Even today, the same playbook continues. By opposing the delimitation framework linked to the Nari Shakti Vandan Adhiniyam, the party is effectively ensuring that women's reservation does not see the light of
day before the 2029 elections.
This is not accidental. It reflects a pattern.
In this thread, we unpack how Congress, for nearly three decades, stalled, sidestepped, and ultimately sabotaged women's reservation in
India.
#MahilaVirodhiCongress
With the Cabinet approval of the Kamala Hydro Electric Project, we are strengthening India’s clean energy ecosystem while advancing integrated development across Arunachal Pradesh with a focus on power, infrastructure and community welfare.
https://t.co/QfHh3wc1Hy
આજરોજ અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભામાં “નવ મતદાતા સંમેલન-૨૦૨૪” અંતગઁત સાંણદ નગરપાલિકા હોલ & બાવળા આત્મારામ કેશવલાલ વિધામંદિરનું નિરીક્ષણ કરી વ્યવસ્થા માટેની ચચાઁ વિચારણા કરી.
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ @DrPrashantkorat ની ઉપસ્થિતિ માં તમામ જિલ્લા,મહાનગરના પ્રભારી શ્રીઓ સાથે બેઠક યોજી…
આ બેઠક માં સાથી પ્રદેશ મહામંત્રી શ્રી ઇશાંતભાઇ સોની તેમજ પ્રદેશ હોદેદારશ્રીઓ તથા તમામ જિલ્લા મહાનગર યુવા મોરચાના પ્રભારીશ્રીઓ હાજર રહ્યા હતા....
આજરોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્‘ ખાતે પ્રદેશ યુવા મોરચાના હોદેદારો અને જીલ્લા/મહાનગરના પ્રભારીની બેઠકમાં ભારતીય જનતા યુવા મોરચા ના સંગઠનલક્ષી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું અને ���ગમી કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરી.
Gujarat CM Shri @Bhupendrapbjp held a meeting with H.E. Sultan Ahmed Bin Sulayem, Group Chairman and CEO of @DP_World, a leading provider of smart end-to-end logistics services, headquartered in Dubai. The dignitaries discussed ways to further strengthen Gujarat-UAE bilateral relations supported by trade ties and regular diplomatic visits. UAE is one of the biggest sources of FDI in Gujarat and DP world is present in Gujarat since 2003 and has established Mundra International Container Terminal Private Limited (MICT), India’s first Greenfield project to commence container terminal operations. In this context, the Hon’ble CM invited DP World to invest and support Gujarat in developing Port City.
#VGGS2024
#GujaratMeansGrowth