जलियांवाला बाग हत्याकांड से भी विभत्स नरसंहार अगर कहीं हुआ तो वह झारखंड में हुआ था। ये घटना खरसांवा गोलीकांड था। 1जनवरी 1948 को जलियांवाला बाग से ज्यादा बर्बर तरीके से कोल्हान के 30 हजार आदिवासियों को मौत के घाट उतरा दिया गया था। शहीद आदिवासियों को श्रद्धांजलि। #खरसावा_शहादत_दिवस
@Hasmukhpatelips સાહેબ પણ જે મિત્રો ની ઊંચાઈ આર્મી માં થઈ જાય છે ને 167 છે તેમને 164 કહી ને કાઢે છે એ થોડું ચાલે કઈ...
ને ટેસ્ટ આપવા જતા પહેલા ઉમેદવાર વજન માપે છે તો 52 થાય છે ને ટેસ્ટ આપ્યા પછી વજન માં ફેલ થાય છે તે કેટલું યોગ્ય...?
હુ આક્ષેપ નથી કરતો પરંતુ ધ્યાન આપવા માટે વિનતી.
જો આ કોઈ સરકારી અધિકારી કે રાજકીય પદાધિકારીની દીકરી હોત ને તો આ પરિસ્થિતિ ન જોવા મળે,
એક ગરીબ દીકરી પ���તાની મહેનત થી આવવા માંગે છે એ બધી કાબેલિયત પુરવાર કરે છે, અરે ભૂતકાળ માં ૨ વાર આ જ ફિઝિકલ સ્ટાન્ડર્ડ થી પાસ પણ કરેલ,ત્રીજીવાર મેડિકલ સ્ટાફ ની ભૂલ ને કારણે ભોગવવાનો વારો આવ્યો
राजस्थान की @ashokgehlot51 सरकार आदिवासियों के प्रति निष्ठुर हो चुकी है, अगर मुकदमे हटा नही सकती तो CBI जांच करवाएं ताकि 5000 युवाओ ओर निर्दोषों का भविष्य अंधकार में नही जाए। आदिवासियों को साजिश के तहत फंसाया गया है।
#काकरीडूंगरी_प्रकरण_की_CBI_जांच_हो
छोटाउदेपुर प्रशासन औऱ संचालको की आदिवासी बच्चों के प्रति यह दोगली नीति समजु या जान-बूझ कर 1500 आदिवासी बच्चों के साथ की गई सोची समझी साजिश! तत्काल प्रभाव से उचित कार्यवाही कर सारी अधिकारी औऱ संचालको को बर्खास्त किया जाए औऱ आदिवासी बच्चों को को न्याय दिलाये @ADevvrat@CMOGuj
ઉત્તર ગુજરાતમાં ઘરે ઘરે ખરીદેલી સરકારી નોકરીઓ કરતાં અધિકારીઓ છેલ્લા કેટલાયે વર્ષોથી આ પેપર લીકનો ઉત્સવ મનાવી રહ્યા છે એતો થોડું નિરીક્ષણ કરશો તો આપો આપ સમજાઈ જશે .
સત્ય છાપરે ચઢીને ફરી પોકાર્યું...જે સાંભળવા તૈયાર ન હતા કે પેપર ફૂટ્યું છે, જે કહેતા હતા કે અમને તો કોઈ પુરાવા જ મળેલ નથી...
પછી તો પુરાવા આપ્યા ના પણ પુરાવા આપ્યા
આજે એ જ લો���ો આપેલ પુરાવા ઉપર સ્વીકાર્યું કે પેપર ફૂટ્યું છે.
#સત્યમેવ_જયતે
@Bhupendrapbjp
@devanshijoshi71
મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો.
સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ.
ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ?
✍યુયુત્સુ
AFSPA जैसे काले क़ानून की आड़ मैं नागालैंड के हमारे 14 कोन्याक आदिवासियों को भूल से भून दिया गया । इस घटना को जायज़ ठहराते हुवे देश की सबसे बड़ी पंचायत मैं गृहमंत्री शर्मनाक बयान देते हैं औऱ राष्ट्रपति औऱ प्रधानमंत्री की ना संवेदना जागी औऱ न कुछ बयान आया।#RepealAFSPA@TribalArmy
સાહેબ શ્ર��,
છાતી માપવા બાબતે દરેક મેદાનમાં વિસંગતતા આવે છે અને વિદ્યાર્થીઓના મનમાં ખોટો ડર ઊભો થાય છે.
છાતી ક્યાંથી માપવી એવો પ્રશ્ન છે ?
જો આપ સાહેબ શ્રી દ્વારા કોઈ વિદ્યાર્થીના 2 ફોટા આગળ-પાછળથી પાડીને upload કરી આપશો તો લાખો વિદ્યાર્થીઓનું માનસિક તણાવ ઓછું થઈ જશે.
नागालैंड में जो हिंसा हुई है वह महज़ दुर्भाग्यपूर्ण नहीं है। नागालैंड हो, या कश्मीर हो, या छत्तीसगढ़, जहाँ भी हिंसा हो रही है उसमें राजकीय प्रोपेगेंडा की बड़ी भूमिका है। तनावग्रस्त या संवेदनशील क्षेत्रों की जनता की छवि को 'आतंकी' की तरह विरूपित किया जा रहा है। यह दुःखद है।😢