પહેલા નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી 1.25 લાખ ભક્તોએ કર્યા મા મહાકાળીનાં દર્શન
પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે મા મહાકાળીનાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રવિવાર અને નવરાત્રીના પ્રથમ દિવસનો સંયોગ થતાં ગુજરાત સહિત આસપાસનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. વહેલી સવારથી અત્યાર સુધીમાં અંદાજે 1.25 લાખ ભક્તોએ મા મહાકાળીનાં દર્શનનો લ્હાવો લીધો છે. હજુ પણ દર્શન માટે લાંબી કતારો લાગી છે. ભક્તોને અગવડ ન પડે તે માટે પોલીસ, વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
#Pavagadh #MaaMahakali #Navratri #TempleDarshan #Devotees #Panchmahal #VTVDigital
*Good Morning & Happy Sunday*
*Wishing you and your family a very happy, enjoyable and relaxing Sunday. I wish you enjoy your Sunday with family. Please take good care of your health.*
*Best wishes from,*
*Parth Meghani*
આજરોજ મોજે: લુણસાપુર તાલુકો જાફરાબાદ ગ્રામ પંચાયતની મુલાકાત તથા તલાટી સામાન્ય દફતરની તપાસણી કરવામા આવી તેમજ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે આવેલ, ડી.એમ. એફ. આરોગ્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈ તથા લોકો સાથે સંવાદ કરી હકીકત જાણી, બ���દમાં જાફરાબાદ મામલતદાર કચેરીની મુલાકાત લીધી.@CMOGuj