હવે એક પણ ઉમેદવાર ઉમેરાવો જોઈએ નહિ.. અમુક લોકો ને દરેક જગ્યા એ વિરોધ કરવા ની આદત પડી ગઈ છે દલીલ એવી કરી રહ્યા છે કે #GPSC આ રીતે ભરતી કરે છે તો એને એ ખબર હોવી જોઇએ કે #GPSC અને #GSSSB બે અલગ અલગ ભરતી બોર્ડ છે અને GPSC જે રીતે ભરતી કરે એવી જ રીતે GSSSB કરવી એવું ક્યાંય લખેલું છે?
છેલ્લી બિન-સચિવાલય ની ભરતી વખતે CPT ની Exam અલગ અલગ શિફ્ટમાં લેવાઈ એના પછી કોઈ નોર્મલાઇઝ પણ ના કરવામાં આવ્યું.. Exam માં પૂછાયેલા પ્રશ્નો કેટલા માર્કસ ના છે? એ #GSSSB જ ખબર ન હતી.. ત્યારે અમે લોકો એ ભરતી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો જેને લઇ ને CTP જ નાબૂદ કરી દેવામાં આવી પણ #CCE
અમારી સાથે અન્યાય થયો એનું શું?? ત્યારે પણ અમે તૈયારી કરી રહેલા Students સાથ આપવા માટે કહ્યું હતું પણ અમારી સાથે કોઈ ના આવ્યું..આજે હવે ભાન થયું ને...
#GSSSB#HHPATELGSSSB ને જણાવવાનું કે #CCE ની પ્રિલીમ એક્ઝામ માં 7 ગણા ઉમેદવારો પાસ કર્યા છે તે યોગ્ય છે
@deepakrajani123 એકે રાકેશે એટલી સરસ રીતે CPT ની એક્ઝામ લીધી કે ગૌણ સેવા પસંદગી બોર્ડ ને આવનાર ભરતીઓ માટે CPT ની એક્ઝામ જ બંધ કરવી પડી.. આશા રાખીએ કે ભવિષ્યમાં પણ ગૌણ સેવા બોર્ડ માં આવા અધિકારી ના આવે..
@deepakrajani123 કરાઈ એકેડમી ખાતે કેબલ લીકેજ ને લીધે થયેલ Data loss 6 મહીના બાદ પટાવાળા ને સાફ સફાઈ દરમિયાન મળી આવતા 18 વિદ્યાર્થી ઓના માર્ક સુધારવામાં આવ્યા છે!!
બાકીના વિદ્યાર્થીઓ જેમના Data loss હોવા છતાં માર્ક સુધર્યા નથી તો તેમનો data કરાઈ થી ભાગી ગયો હશે!!
@AKRAKESHIAS1 કરાઈ એકેડમી ખાતે કેબલ લીકેજ ને લીધે થયેલ Data loss 6 મહીના બાદ પટાવાળા ને સાફ સફાઈ દરમિયાન મળી આવતા 18 વિદ્યાર્થી ઓના માર્ક સુધારવામાં આવ્યા છે!!
બસ એક જ વાર જાહેરમાં ટેન્ડર ના માર્કની pattern સમજાવી દો!!
@deepakrajani123 CPT roll no. 150007283 ના Tender ma 6.27 માર્કનો વધારો દર્શાવે છે કે એજન્સી પાસે કોઈ proper marking pattern પણ નથી.. ટેન્ડરનો data loss તો થયો નોહતો તો પેહલા આપેલા 16.04 ના 22.31 કેવી રીતે થયા??
@AKRAKESHIAS1@CMOGuj@YAJadeja@devanshijoshi71
@deepakrajani123 CPT ના પરિણામમાં ગડબડ ગોટાળા તો 100% થયા છે અને કોર્ટમાં કેસ જવાની વાત આવી એટલે આ 18 વિદ્યાર્થીઓ ના માર્ક સુધારી આપ્યા છે બીજું કંઈ નહીં..
આજ ની ગળાકાપ હરીફાઈમાં 0.06 માર્ક થી વિદ્યાર્થી રહી જતો હોય ને 26-26 માર્કના સુધારા આવતા હોય તો આવા પરિણામ પર ભરોશો કેવી રીતે કરવાનો??