#कृषि_निजीकरण_रोको કૃષિછાત્ર ની લડત ને સમજી ને રાજ્ય સરકાર મા આમ આદમી પાટી એ રજુવાત કરી અમે આપ ના આભારી છીએ કે એમને અમારો અવાજ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી@vijayrupanibjp સુઘી પહોંચાડો સાથે આશા પણ રાખીશું આગામી દિવસો મા આ જ રીતે સાથ આપે આભાર @AAPGujarat@rcfalduofficial
🖤
રોટલી,કપડાં અને ઘર પછી શિક્ષણ એ મનુષ્યની સૌથી મોટી જરૂરિયાત છે. શિક્ષણના ખાનગીકરણને લીધે, ગેરલાયક લોકો ભ્રષ્ટાચાર દ્વારા ઊંચા હોદ્દા પર જાય છે. એક તરફ ભારત સરકાર આત્મનિર્ભર બનવાનું કહી રહી છે અને બીજી તરફ તે તમામ ક્ષેત્રોનું ખાનગીકરણ કરી રહી છે.#कृषि_निजीकरण_रोको
🖤