Gujarat ATS has been performing exceptionally well with commendable alertness. The recent detections and ongoing operations reflect their unwavering commitment to safeguarding the state.
Held a meeting with the Gujarat ATS team today. Our commitment to security is firm. Gujarat will not tolerate any form of terror.
Feeling deeply honoured on being conferred upon Presidential Police Medal at the hands of The Chief Minister of Gujarat.
This recognition is a shot in the arm and will definitely go a long way in my further service to the nation.
Jay Hind 🙏🏻
@cmogujarat
@gujaratpolice_
મિત્રો.. #HAPPY_NEW_YEAR_2022
મારી યાદાસ્ત બહુ ટુંકી છે,
એવું મે કબૂલી લીધું છે.
માટેજ..
હું તો રોજેરોજ જીવવા વાળો માણસ બની ગયો છું.
#કલ_કિસને_દેખા..
આ વાક્યને આત્મસાદ કરી દિધો છે.
એટલેજ,
મારે મન દરેક સવાર નવા વર્ષ સમાન છે..
🙏🏻 હર હર મહાદેવ. 🙏🏻
~ કિરણ
@ChaudhryShankar Visionary leadership 👍
બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ બનતી હતી ત્યારે કેટલાય અણસમજુ લોકો ખોટા તર્ક રજૂ કરી એનો વિરોધ કરી રહ્યા હતા.
આજે,
સૌ બનાસવાસીઓનો શ્વાસ બની છે આ હોસ્પિટલ.
Proud of you @ChaudhryShankar saheb.
#ATS DIG @himanshu_rewa को आज @IndiaCoastGuard ने कमन्डेशन डिस्क
से नवाजा।वह हकदार भी है।
देश मे कई सुरक्षा एजेंसिया के बीच,हर कोई दूसरे से बेहतर करने की कोशिश मैं हो,ऐसे में बाकी एजेंसी भी आपके आपके काम करने के तरीकों और कारनामो को नवाज़े तो मानना पड़ेगा,बंदे मैं है दम...
(1/2)
ઉત્તરાખંડ રાજ્યમા આજ રોજ ઉદભવેલ પૂરની ઘટનામા બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ/સહેલાણીઓ ઉત્તરાખંડ રાજ્યમા કોઇ જગ્યાએ ફસાયેલ ��ોય તો એમની માહિતી કલેકટર કચેરી, બનાસકાંઠાના આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમના નંબર 02742-250627 અથવા 1077 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી. @pkumarias @CMOGuj