અલ્યા આ ૨૦૧૭ માં કમળ નો બટન દબાવવા વાળા કોણ હતા?
લો હવે જોઈ લો તમારી સંવેદનશીલ સરકારની સંવેદના
કૃષિનું ખાનગીકરણ કર્યું
ખેડૂતો ની જમીન વેચવા કાઢી...
હવે તો તમારા પપ્પા પણ ભાજપની ટિકિટ પર ઉભા રહે તો પણ બટન દબાવતા વિચારજો.
#મારા_હાલા_છેતરી_ગયા#વા��_છે_ખાનગીકરણની
#कृषि_निजीकरण_रोको