પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે બોટાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 25 વર્ષના સુશાસનમાં ખેડૂતોના કલ્યાણ માટે થયેલા કાર્યો અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી.
શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આદ્યશક્તિ માઁ અંબાના આશીર્વાદ આપણા સૌ પર સદાય વરસતા રહે અને દરેક વ્યક્તિના જીવનમાં નવી આશા, ઊર્જા અને સુખ-સમૃદ્ધિનો સંચાર કરે તેવી અભ્યર્થના.
માઁ જગદંબાની કૃપાથી આપણું ગુજરાત ઉત્તરોત્તર વિકાસના નવા શિખર સર કરતું રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.
અપરંપાર ભક્તિભાવ, અખંડ શ્રદ્ધા અને માતા શક્તિના આરાધનાના પાવન પર્વ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ। 🌺🙏
આ નવરાત્રિ આપના જીવનમાં નવી આશા, નવી શક્તિ અને આધ્યાત્મિક પ્રગતિ લઈને આવે તેવી હાર્દિક કામના।
#ChaitraNavratri#kantibalar
माँ भारती के अमर सपूत, राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक व प्रथम सरसंघचालक, महान राष्ट्रसेवक डॉ. केशव बलिराम हेडगेवार जी की जयंती पर कोटि-कोटि नमन।
उनका अनुशासित, समर्पित और ऋषितुल्य जीवन आज भी हम सभी को 'राष्ट्र प्रथम' की भावना के साथ निरंतर कार्य करने की प्रेरणा देता है।
गुड़ी पड़वा के पावन पर्व की आप सभी को हार्दिक शुभकामनाएँ।
यह नववर्ष आपके जीवन में सुख, समृद्धि, स्वास्थ्य और नई ऊर्जा लेकर आए, यही मंगलकामना है।
#GudiPadwa#kantibalar
આજે મારી ઓફિસ પર કતારગામ વિસ્તારના ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો જેઓ ભૂખ્યાને ભોજન, વિધવા સહાય, ગૌસેવા, પશુપક્ષીની સેવા અને વાર તહેવાર નિમિતે વિવિધ પ્રકારના માનવ સેવાના નિશ્વાર્થ ભાવે કાર્ય કરતુ “બેટર ગીવીંગ પરિવાર” ના યુવાનો એ મુલાકાત કરી.
नव संवत्सर की मंगल बेला पर आप सभी को हिंदू नव वर्ष की हार्दिक शुभकामनाएं।
यह पावन अवसर आपके जीवन में सुख, समृद्धि, शांति और नई ऊर्जा का संचार करे।
प्रभु श्रीराम की कृपा आप सभी पर सदैव बनी रहे।
પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
#kantibalar
કતારગામ વિસ્તારનું ગૌરવ અને ઓનિરોસ ક્લબમાં તાલીમ પામેલા તીર્થ જેમિશભાઈ નાકરાણી જેમણે ૧ કિલોમીટર જેટલું દરિયામાં સ્વિમિંગ કરી ભારત દેશ નો પ્રથમ ૯ વર્ષીય મનોદિવ્યાંગિત બાળક બન્યો અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ તે બદલ તેમને અને તેમના પરિવાર ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી
હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ.
અસત્ય, અહંકાર અને દુષ્ટતાનો નાશ થઈ સત્ય, સદભાવ અને સુખ-સમૃદ્ધિનો વિજય થાય તેવી પ્રાર્થના.
આ પાવન પર્વ સૌના જીવનમાં નવી આશા, શાંતિ અને ઉલ્લાસ લાવે.
🔥🌸
#HolikaDahan#સત્યનોવિજય#સુખશાંતિ#ઉલ્લાસ#kantibalar
Pained beyond words by the loss of lives in a blast in Delhi. My deepest condolences to those who have lost their loved ones. Have visited the blast site and also met the injured in the hospital. My prayers for their quick recovery.
Top agencies are investigating the incident with full intensity, and will go in-depth into the incident.
When the lights are 𝐛𝐫𝐢𝐠𝐡𝐭𝐞𝐬𝐭,
Pressure is 𝗵𝗶𝗴𝗵𝗲𝘀𝘁,
Crowds are 𝘁𝗵𝗲 𝗹𝗼𝘂𝗱𝗲𝘀𝘁,
The best will 𝗮𝗿𝗿𝗶𝘃𝗲,
The strongest will 𝘀𝘂𝗿𝘃𝗶𝘃𝗲,
The greatest will 𝘁𝗵𝗿𝗶𝘃𝗲.
Jem of a player, Jemimah. Take us home, champ! 🫶🙏
શાબાશ ગુજરાત..!
કેન્દ્ર સરકારના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025 અંતર્ગત સુરતને સમગ્ર દેશમાં ‘ટોપ-3’ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના વરદ્હસ્તે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
દેશના 130 શહેરોમાં વિવિધ માપદંડોના આધારે થયેલ #SwachhVayuSarvekshan2025 હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન પ્રાપ્ત કરી સ્વચ્છતાનું એક આદર્શ મોડેલ પ્રસ્થાપિત કરી ‘ગ્રીન-ક્લિન ગુજરાત’ના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપવા બદલ સુરતવાસીઓ તથા સમગ્ર ‘ટીમ સુરત’ને અભિનંદન.
#શાબાશ_ગુજરાત
NDA के उप-राष्ट्रपति पद के उम्मीदवार के रूप में घोषित महाराष्ट्र के राज्यपाल एवं वरिष्ठ नेता माननीय श्री सी.पी. राधाकृष्णन जी को हार्दिक बधाई एवं शुभकामनाएँ।
@narendramodi#NDA