૫ વર્ષ વનવાસ જ કેમ?
જો ભગવાન રામનો વનવાસ ૧૪ વર્ષનો હતો, તો અમારો ૫ વર્ષનો ફિક્સ પે અને ઘરથી ૨૦૦-૩૦૦ કિલોમીટર દૂર રહેવાનો વનવાસ કંઈ ઓછો નથી! જો ૩ વર્ષમાં બદલીનો સુધારો થઈ જાય, તો અમારા 'ગ્રહદશા' અને 'બજેટ' બંનેમાં થોડો સુધારો આવી જાય.@PradyumanVaja@Rivaba4BJP@Bhupendrapbjp

વાત માત્ર પગારની નથી, જીવનની છે...
દર મહિને Fix pay remove ટ્વિટ ટ્રેન્ડ પણ થાય પણ સરકારની ચુપ્પી વધુ દુખ આપે છે.
પ્રતિસાદ આપવો પણ સંવેદનશીલતાનો એક ભાગ છે, નથી શું? 💔
શું ૧૬૪/૧૮૨ (વિધાનસભા સીટ)માંથી મળ્યા પછી પણ સંવેદનશીલ ન થઈ શકાય?
#FixedPay#vtvnews#CMOGuj#Diwali2025