માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પાવન દિવસે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી તૈયાર થયેલ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
માનનીય વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની મુલાકાત લઈને તેની વિવિધ ગેલેરીઓમાં પ્રસ્તુત પ્રાચીન કલાકૃતિઓને રસપૂર્વક નિહાળી, જૈન ધર્મના ઇતિહાસ, તત્ત્વજ્ઞાન તેમજ સંસ્કૃતિ અંગેની પ્રેરણાદાયી માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિનો અદભુત સંગમ છે, જ્યાં જૈન દર્શનની અહિંસા, કરુણા અને આત્મશુદ્ધિની શાશ્વત પરંપરાને સાત ભવ્ય દીર્ઘાઓ દ્વારા જીવંત રૂપે રજૂ કરવામાં આવી છે. પ્રાચીન પ્રતિમાઓ, દુર્લભ ગ્રંથો અને આધુનિક ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ ધરાવતું આ ભવ્ય અને દિવય મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને અધ્યાત્મનું તીર્થ છે, જે દરેક મુલાકાતીને શાંતિ, પ્રેરણા અને આત્માનુભૂતિનો અનોખો અનુભવ કરાવશે.
From cultural envoy to global statesman.
PM Shri @narendramodi Ji’s journey comes full circle — returning to Trinidad & Tobago not just as a guest, but as the voice of 1.4 billion Indians.
@eCateringIRCTC@AshwiniVaishnaw@IRCTCofficial
@RailwayNorthen
PNR 2559062004
Worst quality of food supply in 2AC(12958)from NDLStoADI.the quality of food is the lowest.Kindly arrange to refund the same immediately to avoid complaints in consumer court or any legal consequence.
आज@BJP4India मुख्यालय में आदरणीय रक्षामंत्री श्री @rajnathsingh जी की अध्यक्षता में आयोजित लोकसभा चुनाव-२०२४ के लिए चुनाव घोषणापत्र समिति की बैठक में हिस्सा लिया और भारत को विकसित राष्ट्र बनाने हेतु अपना बहुमूल्य सुझाव दिया ।
ગુજરાતના વિકાસની હરણફાળમાં નાની-મોટી અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓનું મોટું પ્રદાન છે.
રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આવી જ એક સંસ્થા - પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લઈને સંસ્થા ખાતે ઉભી કરવામાં આવેલ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
સંસ્થા દ્વારા હાથ ધરાતી વિવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સરાહનીય છે. સમાજના તમામ વર્ગના લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ સંસ્થા દ્વારા અપાતું માર્ગદર્શન પણ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સંસ્થાના આગેવાનો, સેવાપ્રદાતાઓ અને વિદ્યાર્થીઓએ આત્મીય આવકાર આપ્યો, તે બદલ તેમનો આભારી છું.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.
@narendramodi
अरविंद केजरीवाल बहुत घबराए हुए हैं। इतने घबराए हुए हैं कि झूठी प्रेस कॉन्फ्रेंस करवा रहे हैं।
6 मई 2023 को एक सह-आरोपी को जमानत मिलती है और 'पापी आप' के सारे झूठे प्रवक्ता बाहर आकर कह देते हैं कि कोई सबूत नहीं है।
- श्री @gauravbh
https://t.co/hB1cn12mk4
PM Shri @narendramodi Ji's much awaited Bengaluru South Road Show is all set to commence tomorrow at 10 AM from Sri Someshwara Sabha Bhavana.
Follow this thread to find the complete road map of the rally & do share it with your family & friends.
See you all tomorrow!
1/n
कांग्रेस ने आपको अभाव और अपमान के अलावा कुछ नहीं दिया लेकिन बीते 9 वर्षों से आपका ये बेटा...जो दिल्ली में बैठा है, इस अभाव को कम करने का निरंतर प्रयास कर रहा है।
- पीएम @narendramodi
पूरा देखें:
https://t.co/0zhLgzkvuU
Congress has become the enemy of the poor children who hail from villages....
PM Shri @narendramodi exposes the Congress party on the NEP
Watch the full video:
https://t.co/6MBqw4304S
आज अमेरिका की अर्थव्यवस्था लड़खड़ा गई है,
यूरोप, आस्ट्रेलिया और चीन की अर्थव्यवस्था लड़खड़ा गई है,
लेकिन आज भारत मोदी जी के नेतृत्व में अर्थव्यवस्था में बुलंदी से आगे बढ़ रहा है।
9 साल पहले भारत की अर्थव्यवस्था 10वीं नंबर की थी, आज हम ब्रिटेन को पछाड़कर 5वीं नंबर की अर्थव्यस्था बन गए हैं।
- श्री @JPNadda
आजकल डीके शिवकुमार कह रहे हैं कि हनुमान जी का मंदिर बनाएंगे। यह इसलिए बोल रहे हैं, क्योंकि उन्हें मजबूर किया है, जो कांग्रेस नेता कभी मंदिर नहीं जाते थे, आज वो चंदन और जनेऊ लगाकर घूम रहे हैं।
भगवान राम को ताला लगाओ तुम, हनुमान को ताला लगाओ तुम...और फिर बोलो कि हनुमान मंदिर बनाएंगे!
हनुमान जी का आशीर्वाद भाजपा पर है।
- श्री @JPNadda