ઉતરાયણ-મકરસંક્ર��ંતિના પાવનકારી પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું.સૂર્યના ઉતરાયણ તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી શુભકામના.પતંગ ઉડ્ડયનનુ આ પર્વ નિર્દોષ પક્ષીઓને જાનહાનિ કરનારૂ ન બને તેની સંપૂર્ણ સંવેદના-કરૂણા સૌને દાખવવા પણ અનુરોધ કરું છું