The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride.
કોંગ્રેસના નેતાઓ કહેતા કે, જમ્મુ-કાશ્મીરની 370 ની કલમ હટાવશો તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પરંતુ લોહીની નદીઓ તો છોડો, કોઈએ કાંકરી ચલાવવાની હિંમત પણ નથી કરી.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહજી
@AmitShah