@Vibhor1911@Kenu73 aap comparison kar sakte ho of grid system kitneka ka hota hai....
1 kw lithium battery approx 15000
kitni lagav tab of grid chod kar khud ka set up laga sakte....vo sab cheez energy provider on grid upfront invest nAhi karna padta....
future me aur bhi expensive hoga
નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh જી ને NHMના RBSKના સ્ટાફ જે દેશના ભવિષ્ય સમાન 0-18 વર્ષના બાળકોની સ્વાસ્થ્યની સંભાળ લે છે તે સ્ટાફ પોતાના સારા ભવિષ્ય માટે ઝઝૂમી રહ્યું છે તે બાબત RBSK GUJARAT UNION દ્વારા ન્યાયની આશા અને તપાસ કરીને સત્વરે ન્યાય આપવા વિનંતી છે @prafulpbjp
ગુજરાતના યુવા,ઉત્સાહી ને મસીહા @sanghaviharshજી ને નાયબમુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપી અને NHMના પગાર વિસંગતતાની ચાલી રહેલ ફાઇલમાં RBSKઆયુષ મેડિકલ ઓફિસર,ફાર્માસિસ્ટ અને ANMને કરેલ અન્યાયની માહિતી આપી ફાઇલની તપાસ કરી અને જરૂરિયાત વાળા કર્મચારીઓને ન્યાય આપવા યોગ્ય રજૂઆત કરી,આભાર
ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો
@OfficialGsrtc
સાવરકુંડલા થી ગાંગરડી જતી બસ માં આજે
બરવાળા થી આણંદ જવા બસ માં મુસાફરી કરી
બસ સમય કરતા 2 કલાક મોડી આવી તથા બતાવ્યા મુજબ ના સમય થી 3 કલાક મોડી પોહચી. 2 પ્રાઇવેટ હોટલ માં સ્ટોપ લીધા ટૂંકા ટૂંકા ગાળામાં
ઓનલાઇન સાઇટ માં સમય વ્યવસ્થિત બતાવે એવું કરો લોકો હેરાન ના થાય
#DealBeeGiveAway Alert! 🚨
We're giving away the newly launched Stuffcool 65W PD Super Fast Charging 20000 mAh Powerbank
♥️ LIKE
🔄 RETWEET
✅ FOLLOW @DealBeeOfficial & @stuffcool
We'll pick 3️⃣ random followers & each will get a Stuffcool 65W PD 20000 mAh Powerbank
GET SET GO 🚀🚀
#Giveaway #GiveawayAlert #Contest #ContestAlert
All three of these three features make the #realmeGT6T a #TopPerformer :
1. Snapdragon 7+ Gen3
2. 120W SUPERVOOC charge + 5500mAh battery
3. 10014 mm² VC Cooling
@realmeIndia