દિવ્યાંગ બાળકોના રેલવે ઓળખ પાસ જે બને છે તે કાર્ડ 3 -3 મહિના સુધી બનતું નથી કૃપયા બાળકો ના હિત માં જલ્દી જલ્દી બને એવું કરશો મેડમ #darshanajardosh#railwayminister
ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશીયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યકર્તા 1,024 સ્પેશીયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા
માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એ આપેલ દિવ્યાંગ શબ્દ નો સાચા અર્થ માં દિવ્યાંગ બાળકોને ને યોગ્ય શિક્ષણ મળે, જે થી દિવ્યાંગ બાળકોના વિશિષ્ઠ શિક્ષકો જે 1024 છે જે સરકારી પ્રાથમિક શાળા માં વર્ષો થી ફરજ બજાવી રહ્યા છે તેમને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પ્રમાણે કાયમી કરો સાહેબ

દિવ્યાંગ બાળકોના વિશિષ્ઠ શિક્ષકો જે 1024 છે જે સરકારી પ્રાથમિક શાળા માં વર્ષો થી ફરજ બજાવી રહ્યા છે તેમને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પ્રમાણે કાયમી કરો સાહેબ
@jitu_vaghani દિવ્યાંગ બાળકોના વિશિષ્ઠ શિક્ષકો જે 1024 છે જે સરકારી પ્રાથમિક શાળા માં વર્ષો થી ફરજ બજાવી રહ્યા છે તેમને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પ્રમાણે કાયમી કરો સાહેબ
દિવ્યાંગ બાળકોના વિશિષ્ઠ શિક્ષકો જે 1024 છે જે સરકારી પ્રાથમિક શાળા માં વર્ષો થી ફરજ બજાવી રહ્યા છે તેમને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પ્રમાણે કાયમી કરો સાહેબ
રાજ્યના વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ આપવા 90,000 થી વધુ કમ્પ્યુટર્સ સાથેની 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ બનાવવા માટેના કામો પ્રગતિ હેઠળ છે ત્યારે 15,000 થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસરૂમોના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે.
#SchoolofExcellence
ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યરત 1024 સ્પેશિયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા.#cmogujarat#jituvaghani#crpatil#kanudesai