ભારતને સશકત રાષ્ટ્ર બનાવી વિશ્વભરમાં ભારતને ઊંચેરું સ્થાન અપાવનાર, વિશ્વનેતા અને દીર્ધદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો.
મોદી સાહેબ સાથેની મુલાકાત નવી ઉર્જાનો સંચાર કરનાર હોય છે.
हिन्दी के साथ-साथ संस्कृत, German, French बोलते Delhi Govt Schools के बच्चे 🇮🇳🇩🇪🇫🇷
जब दिल्ली में हो सकता है तो पूरे देश में भी हो सकता है।
#EkMokoKejriwalNe
दीपावली पर मुख्यमंत्रीजी का🎁
1 लाख 10 हज़ार संविदाकर्मी होने जा रहे नियमित
बजट 21-22 में संविदाकार्मियों को विभागवार कैडर बनाने की घोषणा
बजट 22-23 में मानदेय में 20% की वृद्धि
#Rajasthan कॉन्ट्रेक्चुअल हायरिंग टू सिविल पोस्ट रूल्स,2022 लागू
संविदाकर्मियों की भर्ती में पारदर्शिता
માનનિય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય સરકારે પણ દિવાળી ની ભેટ સ્વરૂપે કરાર આધારિત કર્મચારીઓ ને કાયમી કરવા માટે જાહેરાત કરવી જોઈએ.....એક સંવેદનશીલ સરકાર નું ઉદાહરણ તરીકે.....
राजस्थान की कांग्रेस सरकार ने कर्मचारियों को दीपावली गिफ्ट दिया है।
कांग्रेस सरकार ने 30 हजार से ज्यादा संविदाकर्मियों को परमानेंट कर दिया।
अब इन कर्मचारियों की नौकरी पक्की हो गई। वहीं, इन्हें इंक्रीमेंट का फायदा भी मिलेगा।
@CMOGuj ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યરત 1024 સ્પેશિયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા.