📉 GPSCની કાર્યક્ષમતા માં સતત ઘટાડો – એક રિપોર્ટ કાર્ડ
છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં સતત વિલંબ થતો જોવા મળી રહ્યો છે.
આ વિલંબ માત્ર હજારો ઉમેદવારોમાં અનિશ્ચિતતા જ નથી ફેલાવતો, પરંતુ સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગાવે છે.
🔎 તાજેતરની પરીક્ષાઓનું રિપોર્ટ કાર્ડ
જાહેરાત નં. 26/2020-21
🗓️ ફોર્મ ભરવાનું: 10/11/2020 → ફાઈનલ પરિણામ: 24/12/2021
⏳ કુલ સમય: 13 મહિના (1.1 વર્ષ)
જાહેરાત નં. 30/2021-22
🗓️ ફોર્મ ભરવાનું: 28/09/2021 → ફાઈનલ પરિણામ: 08/11/2023
⏳ કુલ સમય: 26 મહિના (2.2 વર્ષ)
જાહેરાત નં. 20/2022-23
🗓️ ફોર્મ ભરવાનું: 25/08/2022 → ફાઈનલ પરિણામ: 19/03/2025
⏳ કુલ સમય: 31 મહિના (2.6 વર્ષ)
જાહેરાત નં. 47/2023-24
🗓️ ફોર્મ ભરવાનું: 24/08/2023 → મેઈન્સ પરિણામ: બાકી → ફાઈનલ પરિણામ: બાકી
⏳ કુલ સમય (01/09/2025 સુધી): 24 મહિના (2 વર્ષ અને ચાલુ)
⚠️ ચિંતાજનક વલણ
2019–21: સરેરાશ સમય ~13 મહિના
2021–23: સરેરાશ સમય 26 મહિના
2022–25: લગભગ 31 મહિના સુધી પહોંચી ગયું
અર્થાત, માત્ર 5 વર્ષમાં પરીક્ષા સાયકલ પૂર્ણ કરવા લાગતો સમય લગભગ બમણો થઈ ગયો છે.
🧭 આ કેમ મહત્વનું છે?
⏰ પરિણામ માટે રાહ જોતા ઉમેદવારોના વર્ષો બગડે છે.
🧠 સતત અનિશ્ચિતતાના કારણે માનસિક આરોગ્ય પર અસર પડે છે.
📉કાર્યક્ષમતા ઘટતા GPSC પ્રત્યેનો વિશ્વાસ ઘટે છે.
📢 આગળનો માર્ગ
હવે સમય આવી ગયો છે કે GPSC પોતાની પરીક્ષા અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પર પુનર્વિચાર કરે.
ઉમેદવારોને જોઈએ:
✔️ પારદર્શિતા
✔️ જવાબદારી
✔️ ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવાની સિસ્ટમ
🚫 ઉમેદવારોને આમ રાહ જોવડાવી યોગ્ય નથી.
#GPSC #GPSCResultDelay #GPSCReform #GujaratExams
#StudentVoices #YouthRights
#Accountability #StopDelays
@GPSC_OFFICIAL
અમદાવાદ ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે જળસંચય હેતુથી ખંભાતી કૂવો બનાવવામાં આવ્યો. વર્ષમાં 60 કુટુંબોને ચાલે તેટલું પાણી આ કુવાથી જમીનમાં ઉતરશે. રિચાર્જ વેલ આટલા અસરકારક હોતા નથી. આ કૂવામાં વરસાદ પડે ત્યારે આટલું બધું પાણી સમાઈ જવાથી એ વિસ્તારમાં પાણી ભરાતું નથી જમીનમાં ઉતરી જાય છે
સફળતાપૂર્વક ૨ વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 💐💐
સાથે સાથે લાખો ફિક્સ પગારના કર્મચારીઓ વતી એક નમ્ર વિનંતી કે આપ સાહેબ કર્મચારીઓના હિત્તમાં નિર્ણય કરશો અને અમને આ શોષિત નીતીમાંથી મુક્ત કરશો.
#Remove_Fix_Pay_Gujarat
Sending my best to @13harmanpreet, @16Sreejesh and everyone of the lads representing @TheHockeyIndia, as we begin our World Cup journey today. Dil se khelna, our ladna. Hum saare aapke bahut bade fans hai. #HWC2023
GPSC & જુનિયર ક્લાર્ક એક જ દિવસે આવાની કે અલગ અલગ દિવસે ?
અલગ અલગ ના આવાની હોય / આવવાની હોય તો અમુક ને ઉમેદવારે 20 days પહેલા ખબર પડે તો રિવિઝન રણનીતિ ખબર પડે તો થોડીક પરીક્ષા તારીખ ને લગતી ચોખવટ થાય તો સારું
@deepakrajani123@devanshijoshi71@Bhupendrapbjp@GPSC_OFFICIAL
You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men's international.
Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳