પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી ��પેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
@irushikeshpatel ��ંચાયત વિભાગ દ્વાર જાહેર કરેલ આંતર જિલ્લા ફેર બદલી ના બીજા રાઉન્ડમાં કુલ 46 પંચાયત ફાર્માસિસ્ટ ના આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન માનનીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પંચાયત વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
THANK YOU
@Hiten56152437@prafulpbjp@Bhupendrapbjp પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
@Hiten56152437@prafulpbjp@Bhupendrapbjp ફાર્માસીસ્ટ સદૈવ સરકાર અને તંત્ર સાથે સહકાર સાધીને પોતાની તમામ ફરજો કોઈ પણ હડતાળ કે રજા ઓ વિના કટીબદ્ધતા થી નિભાવી રહ્યો છે અને નિભાવશે....
સામ��� સરકાર પાસેથી પણ અપેક્ષા કે ફાર્માસીસ્ટના પડતર પ્રશ્નો નો ઉકેલ લાવે એવી આશા સહ જય જય ગરવી ગુજરાત.....
@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત