આજ તા.૨૭/૧/'૨૬ ના રોજ પ્રા.શાળા સરવા ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ડૉ. રાજેશ ઝાંખનિયા થતા સ્ટાફ બ્રધર હિંમત ચાવડા દ્વારા બાળકોને ઈમરજન્સી પરિસ્થિતિ મા CPR કઈ રીતે આપવું તેની સમજ તેમજ આગ લાગવા ના આકસ્મિક સંજોગો માં fire extinguisher ઉપયોગ કઈ રીતે કરવું તેનો ડેમોસ્ટ્રેશન તેમજ
આજે તારીખ 19/11/2025 ના રોજ PHC સરવાના AAM રતનપર ના નાના છૈડા ગામે CHO રિદ્ધિબેન અને MPHW અરવિંદભાઈ દ્વારા જોખમી સગર્ભાની મુલાકાત કરવામાં આવી જેમાં અતિ જોખમી સગર્ભા બેનની વજન બીપી ડાયાબિટીસ અને એચ.બી. ની ચકાસણી કરવામાં આવી
તા 14/11/25 ના રોજ પ્રા.આ.કે સરવા ગામ ખાતે @drshilu @gambhva સાથે @ASIchavda અને #mphw રીતેશ ભાઈ દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ પાન માવા ની દુકાન ખાતે 18 વર્ષ થી નીચે ની વય ના બાળકો ને તંબાકુ વેચાણ ન કરવા તેમજ છૂટક તંબાકુ વેચાણ પર પ્રતિબંધ કરવા બાબતે રેડ પડેલ.
આજ તા. 8/11/25 ના રોજ પ્રા.આ કે ખાતે વિકલી મિટિંગ નું આયોજન કરેલ જેમાં #CHO,#MPHW,#FHW તેમજ #FASHA,ASHA હાજર રહેલ જેમાં #drbhavin અને #drhardikgambhva તમામ પ્રોગ્રામની કામગીરી ની ચર્ચા કરેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ PHC સરવા ના આયુષ્માન આરોગ્ય મંદિર નાના પાળિયાદ ના ગામ કુંભારા માં H2H સઘન પોરા નાશક કામગીરી કરવામાં આવી તેમજ વાહક જન્ય અને પાણી��ન્ય રોગચાળા અતંર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને લોહીના નમૂના લેવામાં આવ્યા અને ટીબી કામગીરી કરવામાં આવી.
આજ રોજ પ્રા.આ.કે સરવા ના ભડલા ગામ ના કૃષ્ણનગર વિસ્તારમાં H2H NVBDCP કામગીરી કરવામાં આવી.તેમજ Rntcp કામગીરી કરવામાં આવી. વાહકજન્ય અને પાણીજન્ય રોગો વિશે IEC કરવામાં આવી.
ઉપરાંત આરોગ્ય લક્ષ્યી વિવિધ સારવાર જેમાં Anc ની તપાસ,રસીકરણ,ટીબીની તપાસ, આંખ ની તપાસ, Pmjay કામગીરી, આભા કામગીરી, NCD સ્ક્રીનીંગ ૭૦+ વય વંદના બીપી ડાયાબિટીસ તપાસ વગેરે વિવિધ આરોગ્ય લક્ષ્યી સારવાર અને નિદાન કરવામાં આવેલ...*
*આજ રોજ PHC સરવા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરીવાર અંતર્ગત આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં પુર્વ ચેરમેન દયાબેન અણિયાળીયા અને મેડિકલ ઓફિસર ની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ દરમ્યાન તેમના દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું
આજરોજ PHC સરવા ના આયુષ્માન આરોગ્ય મંદિર નાના પાળિયાદ ના ગામ કુંભારા માં H2H સઘન પોરા નાશક કામગીરી કરવામાં આવી તેમજ લોહીના નમૂના લ���વામાં આવ્યા અને વાહક જન્ય અને પાણીજન્ય રોગચાળા અતંર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને ટીબી કામગીરી કરવામાં આવી.
FHW દ્વારા ABHA કાર્ડ જનરેશન, એકાઉન્ટ કમ. ઓપ... દ્વારા PMJAY કાર્ડ જનરેશન, MPHW દ્વારા TB SRCEENING કામગીરી અને સમગ્ર કેમ્પનું સંચાલન MPHS દ્વારા કરવામાં આવેલ... આ કેમ્પ અંતર્ગત કુલ 172 થી પણ વધુ લાભાર્થીઓને આરોગ્ય લક્ષી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
*મહા કેમ્પનું આયોજન*
આજ રોજ તા:24/09/2025 ના રોજ PHC સરવાના સબ સેન્ટર રતનપર ખાતે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયુ��" અભિયાન અંતર્ગત ડો. હાર્દિક ગાંભવાના માર્ગદર્શન અંતર્ગત યોજાયેલ CHO દ્વારા NCD સ્ક્રીનીંગ,MO દ્વારા રેગ્યુલર OPD, LT દ્વારા લેબોરેટરી ટેસ્ટ,