બંધારણ ના ઘડવૈયા,નારી મુક્તિ દાતા, દલિતો, શોષિતો, વંચિતો ના ઉદ્ધારક,મજૂરો ના મસીહા, સમાનતા અને અધિકાર માટે આજીવન સંઘર્ષ કરનારા મારા આદર્શ ડૉ બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ 🎉
જય ભીમ 🙏
જય ભારત 🇮🇳
@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
बहुत पहले से एक सवाल है मन में था..
एक छोटी सी टैबलेट के लिए इतनी सारी प्लास्टिक क्यों बरबाद की जाती है,,, आम टैबलेटों की तरह इसकी स्ट्रिप क्यों नहीं हो सकती...
ये टेबलेट अपने पत्ते में नाचती है क्या.. 🤣
Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
#VCE ને પણ ન્યાય નથી મળ્યો...
160 કરોડ રૂપિયા ગ્રાન્ટ સરકાર @GujaratGram સોસાયટી ને આપે છે. સોસાયટી અન્ય કર્મચારી ને પગાર આપે છે પણ #VCE પાસે કમિશન પર કામ કરાવી #શોષણ કરે છે અને VCE ને પગાર તો નથી આપતા પણ સમયસર કમિશન પણ નથી આપતા....
અવાજ ઉઠાવો તો છુટા કરાવે..
શોષિત VCE ની વ્યથા
व्यक्ति: आज तक लाखों गायों को काट चुका हूं. इस बार भी काट कर खाऊंगा
पत्रकार: जिसे हम पूजते हैं उसे आप काट कर खाएंगे क्या यह सही है ?
व्यक्ति: आप छठ पूजा करते हो मैं आपको रोकता हूं कि आप छठ पूजा क्यों करते हो
किस तरह एक पवित्र पूजा की तुलना इन लोगों ने गौ माता को काटने से कर दी