वो कैमरामैन और वीडियो एडिटर कितना कर्मयोगी होगा जो 12 बजे तक वीडियो बनाने और एडिट करने के लिए वहां खड़ा रहा। उसे तो घर पहुंचते हुए 1-2 बज गए होंगे। असली कर्मयोगी कैमरामैन।
CCE ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓએ જાગૃત થવું પડશે. જો ફોરેસ્ટ અને જૂની CCE જેવી સ્થિતિ ન લાવવી હોય તો ઓફલાઈન પરીક્ષા માટે રજુવાત કરવી પડશે.
બાકી , છેલ્લે પસ્તાવાનો વારો આવશે.
@BhupendraGuj
@CMO
@InfoGujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@GSSSB_OFFICIAL તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @Yuvi_1212@hdraval93
@InfoGujarat@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@GSSSB_OFFICIAL પરીક્ષાનું આયોજન CBRT પદ્ધતિથી થવાનું છે એવું જાહેરાતમાં કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે 212 નંબરની જાહેરાતમાં CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી, જેના લીધે ભરતી બોર્ડ અને ઉમેદવારોને ઘણી તકલીફો પડી હતી (કોર્ટમાં કેસ ચાલ્યો હતો).
આથી CBRT પદ્ધતિ રદ્ કરવામાં આવે તો સારું
@PARIKSHA31 તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @CMOGuj@hdraval93
CCE ની પરીક્ષા CBRT થી જ લેવાશે કે ઓફલાઈન લેવાશે એજ બધાને મૂંઝવણ છે.. તો એકજ દિવસે ઓફલાઇન મોડમાં લેવાય એજ બધાની ઈચ્છા છે.
તો CBRT થી લેવાનો કોઈ મતલબ નથી, તલાટીમાં 10 લાખ લોકો ઓફલાઇન આપી શકે તો આમાં પણ શકય જ છે તો ભરતી બોર્ડ ને વિનંતી છે કે વિધાર્થીઓના હિતમાં ઑફલાઇન જ રાખશો.👍
@vijaysinh_907@YAJadeja@GSSSB_OFFICIAL તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @YAJadeja@hdraval93
કાલે ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત આવી તેમાં પ્રાથમિક પરીક્ષા CBRT પદ્ધતિ થી લેશે એવું જણાવવામાં આવ્યું .ગયા વખતે આ પદ્ધતિ નો વિરોધ થયો ગૌણ સેવા એટલા વિરોધ પછી પણ CBRT ઠોકી બેસાડે છે.
આને માટે ગૌણ સેવા મંડળ કઈક રસ્તો કરવો જોઈએ.
@YAJadeja@GSSSB_OFFICIAL#gsssb
@YAJadeja@hdraval93 તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @hdraval93@CMOGuj
@dhavalmaru તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @Yuvi_1212@hdraval93
તાજેતરમાં લેવાયેલ મહેસુલ તલાટી ની જગ્યાઓ પણ અંદાજે CCE group A જેટલી હોવા છતા જો ઓફલાઈન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગઈ અને CBRT પદ્ધતિમાં તકલીફો છે છતાં શુ કામ ઓનાલાઈન પરીક્ષા?? આખા ગુજરાત ના તમામ જિલ્લાની શાળાઓ, કોલેજો, અન્ય મશીનરી છે જ... ઓફલાઈન યોજી જ શકાય છે. @Yuvi_1212@hdraval93
આશા રાખીએ ઓફલાઈન જ હોય પરીક્ષા🤝🔥
+ GSSSB એ નજીક ના સમય માં કોઈએ મોટી પરીક્ષા ઑનલાઇન નથી લીધી (ગ્રુપ B + તલાટી પ્રિલિમ ઓફલાઇન)
જાહેરાતથી જે ખુશી હતી તેનાથી વધારે ચિંતા CBRT પરીક્ષા જોઈને થઈ છે😒
આથી GSSSB એ વહેલી તકે સ્પષ્ટતા કરવી જરૂરી છે ✅
@GsssbOfficial@GSSSB_OFFICIAL
CCE ની ભરતી ના જાહેરનામા બાદ હવે પરીક્ષા ઓફલાઈન કે CBRT પદ્ધતિથી લેવાશે? ટૂંક સમયમાં નિર્ણય. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન પરીક્ષાની જ ઉઠી રહી છે માંગ. સરકારમાં બેઠેલા મોટાભાગના લોકો એક જ દિવસે પરીક્ષા ઓફલાઈન પતી જાય તે દિશામાં કરી રહ્યા છે વિચાર. હવે થશે નિર્ણય.@tv13gujarati