Chandrayaan-3 Mission:
Chandrayaan-3 ROVER:
Made in India 🇮🇳
Made for the MOON🌖!
The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !
More updates soon.
#Chandrayaan_3#Ch3
સરકારની દરેક યોજનાઓને ગામે ગામ છેક છેવાડાના લોકો સુધી પોહચાડવાનું કામ નિષ્ઠાપૂર્વક કરાર આધારિત ૧૧ માસના કર્મચારીઓ વર્ષો થી કરતા આવ્યા છે જે નિષ્ઠાથી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી ��હ્યા છે એજ નિષ્ઠાથી સરકારે પણ કર્મચારીઓ વિશે સંવેદનશીલ બનીને વિચારવું જોઈએ..
સરકારે થોડું સંવેદનશીલ બનીને મનરેગાના કરાર આધારિત કર્મચારીઓના પગાર વધારા તેમજ બીજી માગણીઓ વિશે વિચારવુ��� જોઈએ... જેથી કર્મચારીઓ બમણા ઉત્સાહથી કામ કરી શકે.
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથ સરકારને સદ્બુદ્ધિ આપે અને મનરેગા કર્મચારીઓની તમામ માગણીઓ પૂર્ણ કરે અને હડતાળનો સુખદ અંત આવે, સ્વમાન સાથે નોકરી કરી શકીએ એવો પગાર મળે એવી અપેક્ષા સહ....જય ભોલેનાથ...
ગુજરાત રાજ્યના મનરેગા કર્મચારીઓની વેતન મુદ્દે કરેલી હડતાલને માન.જીજ્ઞેશભાઈ મેવાણી (ધારાસભ્યશ્રી-વડગામ) દ્વારા સમર્થન જાહેર કરવા બદલ ગુજરાત રાજ્યના મનરેગાના તમામ કર્મચારીઓ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર વ્યકત કરે છે.🙏🙏🙏