પી. પી. સવાણી ગૃપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન લોક સમર્પણ કેન્દ્રમાં રાખવામાં આવેલ છે તેમાં આજે વિશ્વ બ્લડ ડોનેટ દિવસ ઉજવી ન�� આ કોરોનાની મહામારી માં લોકડાઉન ની અંદર પણ એક સેવાનો દ્વાર ખુલો છે રક્તદાન એ મહાદાન છે આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનો કલ્યાણ હો માનવ સેવા એજ પ્રભુ સેવા.