@narendramodi અસાધારણ પુત્ર ના અસાધારણ માતા.
આપે જે અણમોલ રતન દેશ ને આપ્યું ,
એથી જ આપનું સંપૂર્ણ જીવન સાર્થક રહ્યું એ સાબિત થયું. આપની દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના 🙏
@dineshdasa1 આપની વાત ગળે ઉતરી સર. પરંતુ જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળે તે જગ્યાએ પુરુષ ઉમેદવારો જેમની લાયકાત છે એમને તક આપી શકાય સર. અહીં દેશ તથા રાજ્ય યોગ્ય અધીકારીઓને ની શોધમાં હોય છે નહીં કે સ્ત્રીઓ-પુરૂષોની સંખ્યા ની શોધમાં. 🙏
@Nitinbhai_Patel@vijayrupanibjp@CMOGuj
આ ડેટા શેના માટે? નવરાત્રી ડિસ્કાઉન્ટ ઓફર છે? કે આટલા બેડ જ ખાલી છે વહેલાં તે પહેલાં બુકિંગ કરાવો. કેવા વાહિયાત સમાચાર આપવામાં આવે છે !
આ બધા ડેટા બંધ કરાવો અને થોડો હાવ ઓછો કરો નહિંતર અમુક કાચા હ્રદયના આવું વાંચીને જ ઘરમાં રહીને જ મરસે
STI : 109/2019-20
Provisional Answer Key for State Tax Inspector exam held on 7th March, 2021. Candidates may submit online objections through ONLINE OBJECTION SUBMISSION SYSTEM before 16th March, 2021.
વિરુદ્ધ માં આવી ઘટનાઓમાં હલ્લાબોલ થાય એ હકીકત છે. શું સાહેબ આનો ન્યાય, માગ્યા વિના ના મળે?
સાહેબ સામાન્ય નાગરિક તરીકે હું એટલું તો ના જાણતો હોય કે સરકાર અને ન્યાય પ્રણાલી કેવી રીતે ચાલે છે?
સાહેબ છેલ્લે હું એક નાગરિક તરીકે એટલી વિનંતી કરું છું આટલી હદે થતી ઘટનાઓ ને અટકાવવા
@dineshdasa1 Respected Dasa sir,
We all G.E.S aspirants are still waiting for the PAK of Advt. No:- 113/201819 which held on 04/08/2019.
So my humble request to you sir please declare the PAK for the same as soon as possible. I hope the best from you sir !!!
Thank you !!!