Happy Birthday @devanshijoshi71 ben,, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને એવા જ રહેજો.
તમારી સમાજ સેવા કહો કે પત્રકારિતા એવી જ રહે, તમને ઈશ્વરપિતા વધુ શક્તિ સામર્થ્ય આપે એવી પ્રાર્થના..
@RailMinIndia@AshwiniVaishnaw बरौनी से आने वाली अवद एक्सप्रेस 19038 4 घंटे ज्यादा देरी से चल रही है। लोकल से भी स्लो है। क्या में कन्ज्यूमर फोरम का रुख करना सही है या दूसरा कोई रास्ता? आपातकालीन स्थिति में जाना हो तब कोई रास्ता ही नही। इसका कोई उपाय करे।
@PMOIndia@narendramodi
@devanshijoshi71 માફ કરજો પણ,, આના માટે ખુદ ગુજરાતીઓ એટલા જવાબદાર છે, વેપાર ધંધો કરવા રૂપિયા કમાવવા બીજા દેશ પ્રદેશો માં જશે, અને ત્યાંની ભાષા શીખી જશે પણ ગુજરાત માં કમાણી કરવા આવનાર ક્યારેય ગુજરાતી બોલતા નથી બોલે પણ ભાગ્યેજ અને કામ આપનાર ગુજરાતી ને પણ એવી મહત્વતા નથી કે શીખે.
આજે અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી..દિલ્હી મેટ્રો જેવી જ છે. સ્ટેશન,પ્લેટફોર્મ,સ્વચ્છતા,ભીડ,મેનેજમેન્ટ બધું જ...
પણ આજની ભીડ એક વખત ટ્રાય કરવા આવી હોય એવુ લાગ્યું.
જેને પણ હાલના રુટ પ્રમાણે સેટ થતું હોય એમને ઉપયોગ કરવો જ જોઈયે.
ભાડુ પણ પોસાય એવું લાગ્યું.
મજા આવી.
આજે અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી..દિલ્હી મેટ્રો જેવી જ છે. સ્ટેશન,પ્લેટફોર્મ,સ્વચ્છતા,ભીડ,મેનેજમેન્ટ બધું જ...
પણ આજની ભીડ એક વખત ટ્રાય કરવા આવી હોય એવુ લાગ્યું.
જેને પણ હાલના રુટ પ્રમાણે સેટ થતું હોય એમને ઉપયોગ કરવો જ જોઈયે.
ભાડુ પણ પોસાય એવું લાગ્યું.
મજા આવી.
પહેલાના નેતાઓ ભણેલા ગણેલા, હોશિયાર અને દેશ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા શક્તિ ધરાવતા હતા
આજના નેતાઓ અંગુઠાછાપ, સત્તા કેમ ટકી રહે એના માટે પણ Political Strategic Agency રાખી હોય.
ભ્રષ્ટાચાર માટે પણ એમના નજીકના અને પ્રિય ભ્રષ્ટાચારી અધિકારીઓ ની ગોઠવણ કરેલી હોય.. 😂
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️
#Salute#Doctor#respect