ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી પ્રવીણ માળી સાહેબને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી(રાજ્ય કક્ષા) તરીકે હોદ્દો ધારણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. @pravinmalibjp
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
શાળા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન-૨૦૨૫ અંતર્ગત તા:-૧૬/૦૬/૨૦૨૫ ના રોજ શ્રી સરદાર શારદા મંદીર, વિજલપોર, નવસારી ખાતે એઆરટીઓ નવસારી તથા જિલ્લા ટ્રાફીક શાખા નવસારીના અધિકારીઓ દ્વારા ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું@GRSAofficial@COTGuj_office@CollectorNav@SP_Navsari
શાળા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન-૨૦૨૫ અંતર્ગત તા:-૧૨/૦૬/૨૦૨૫ ના રોજ વિદ્યાકુંજ હાઈસ્કુલ નવસારી ખાતે એઆરટીઓ નવસારી, જિલ્લા ટ્રાફીક શાખા નવસારી તથા 108 Emergency Service Team દ્વારા માર્ગ સલામતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું@GRSAofficial@COTGuj_office@CollectorNav@SP_Navsari
શાળા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન-૨૦૨૫ અંતર્ગત તા:-૧૨/૦૬/૨૦૨૫ ના રોજ ST. F. A. Convent High School ખાતે એઆરટીઓ નવસારી, જિલ્લા ટ્રાફીક શાખા નવસારી તથા 108 Emergency Service દ્વારા માર્ગ સલામતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું@GRSAofficial@COTGuj_office@CollectorNav@SP_Navsari