આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સાયલા પોલીસ લાઈ���ની મુલાકાત લઇ પોલીસ પરિવારજનો સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી. રહેઠાણ તથા અન્ય સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તે અંગે માર્ગદર્શન સાથે જરૂરી સુચનો કરવામાં આવેલ
@akumarips @dgpgujarat @CyberGujarat
સુરેન્દ્રનગર, રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઈસમોને રોકડા રૂપિયા ૩૧,૩૭૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૫૬,૬૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS