આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સાયલા પોલીસ લાઈનની મુલાકાત લઇ પોલીસ પરિવારજનો સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી. રહેઠાણ તથા અન્ય સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તે અંગે માર્ગદર્શન સાથે જરૂરી સુચનો કરવામાં આવેલ
@akumarips@dgpgujarat@CyberGujarat
સુરેન્દ્રનગર, રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઈસમોને રોકડા રૂપિયા ૩૧,૩૭૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૫૬,૬૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS