@Flipkart it's almost one and half month, i bought @havellsindia product from @Flipkart. still today installation not done, so many times complaint to havells and Flipkart, no one responded properly. don't buy products from Havells and Flipkart.
@havellsindia it's almost one and half month, i bought @havellsindia product from @Flipkart. still today installation not done, so many times complaint to havells and Flipkart, no one responded properly. don't buy products from Havells.
@Flipkart never buy products from @havellsindia@Flipkart my water heater installation pending for more than one month. no response from flipkart and havells. contact to customer cares frequently, every time they said... please wait ho jayega...
@havellsindia never buy products from @havellsindia@Flipkart my water heater installation pending for more than one month. no response from flipkart and havells. contact to customer cares frequently, every time they said... please wait ho jayega...
@Flipkart Don't buy products from @havellsindia@Flipkart even after one month of purchasing the product, the installation has still not been done. Tell me, how can such a level of mismanagement happen?
@havellsindia Don't buy products from @havellsindia@Flipkart even after one month of purchasing the product, the installation has still not been done. Tell me, how can such a level of mismanagement happen?
@CMOGuj પંચાયત ભરતી બોર્ડ દ્વારા #MPHW સંવર્ગની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા પર છે. માત્ર નિમણૂંક પત્રો આપવાના બાકી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા ને એક વર્ષ થવા આવશે. નીમણુંક પત્રો ક્યારે આપવામાં આવશે આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી નું કાર્યાલય સૂચના આપે તેવી નમ્ર વિનંતી.
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રીશ્રી, પંચાયત વિભાગ હેઠળની #MPHW સંવર્ગની ભરતી ને એક વર્ષ થવા આવ્યું. ભરતી બોર્ડ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પણ નિમણૂક પત્રો ફાળવાઇ રહ્યા નથી. પંચાયતી રાજની ઉજવણી કરીએ છીએ ત્યારે પંચાયતી રાજ ને મજબૂત કરવા #MPHW_Order આપવામાં આવે તેવી વિનમ્ર ભાવે વિનંતી.
@rajikakacheria@narendramodi મેડમ આપતો ભાજપ નેતા પણ છો અને પંચાયત ભરતી બોર્ડના સભ્ય પણ છો. આપને વિનંતી છે કે #MPHW 1866 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો હવે નિમણુક પત્રો આપવામાં સરકારશ્રી શા માટે આગળ વધતી નથી. પંચાયત વિભાગ અને પંચાયત ભરતી બોર્ડ બન્ને માંથી કોઈ તો જવાબ આપો કે ઓર્ડર ક્યારે આપશો ? @CMOGuj
@Hasmukhpatelips સાહેબશ્રી, અરજી "રી-કન્ફર્મેશન" સિસ્ટમ ઉમેરવા આપશ્રી ને મેં 12 એપ્રિલ 2022 ના રોજ મેસેજ દ્વારા વિગતવાર પત્ર પાઠવેલ, આજે બરાબર એક વર્ષ બાદ એ જ દિવસે આ પ્રક્રિયા ઉમેરાઈ તે જાણી આનંદ થયો. આપશ્રી અતિ વ્યસ્તતા વચ્ચે દરેક વ્યક્તિ ના પ્રતિભાવો ને મહત્વ આપો છો તે સરાહનીય છે. આભાર.
@Hasmukhpatelips#MPHW બાબતે સતત થઈ રહેલી ટ્વીટ માત્ર કોઈ ટાર્ગેટ નથી પણ પાસ થયેલા યુવાનો તેમના માતા-પિતા, પરિવાર સહિત ના હજારો નાગરિકો ની રાજ્યની સરકાર પાસે પોતાના હક ની માંગણી છે. કર્મ કર્યા બાદ ફળ મળવું જરૂરી, ન્યાયમાં થતો વિલંબ પણ અન્યાય સમાન. @Bhupendrapbjp@kunvarjibavalia @Rushikeshmla
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રીશ્રી, #MPHW ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના 6 મહિના જેટલો સમય થયો હોવા છતાં સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં પંચાયત ભરતી બોર્ડ વારંવાર તારીખ આપી ફેરવી તોડે છે. સતત ચાલતી ઢીલાશ અંગે આપશ્રી પંચાયત ભરતી બોર્ડને ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવા આદેશ આપશો તેવી નમ્ર વિનંતી.
@Janak_Sutariyaa આ દેશના બુદ્ધિજીવીઓ નો વાંધો જ આ છે. ગાડીઓ ના કાફલા હોય એ ધારાસભ્ય બનવા તલપાપડ હોય અને લાખ દોઢ લાખ પગાર પર મુકતા નથી ત્યાં કોઇ બોલી શકતું નથી. પણ 20 હજારની સરકારી નોકરી માંગનારનું આખું ગામ દાંત કાઢી ટીખળ કરે. ક્રાઈમ રેટ ઘટાડવો હશે તો સૌને રોજગાર મળવો જોઈશે વિકાસની પીપુડી નહિ ચાલે
@nayanpatel_tv આ સંઘર્ષ ને કારણે જ ગુજરાતી પત્રકારો ની હજુ માનભેર લોકો જુવે છે. બાકી તો રાષ્ટ્રીય મીડિયા ચેનલો અને તેમના પત્રકારો પાસે ભક્તોના ટોળા અને 500 નું પેટ્રોલ પુરાવવા વાળા ગણ્યા ગાંઠ્યા સિવાય કોઈ નાગરિક નો ટેકો છે નહીં !
@Janak_Sutariyaa@YAJadeja બેરોજગારી ના કોઈ ધર્મ-જાતિ હોતા નથી. યુવરાજ ને મળતું સમર્થન ધર્મ-જાતિ કે "આપ" આધારિત નથી પરંતુ મુદ્દા આધારિત છે, ભરતી કોમ્ભાંડો અને સિસ્ટમ ની ગંદકી વિરુદ્ધનું છે.
@kinjalmishra211@YAJadeja મેડમ તમે તો પત્રકાર છો,કલીપ શોધી લાવ્યા તો આખો વિડીયો કેમ ના શોધી શક્યા ઉલટા નું તમેં અહીં સમર્થકો પાસે વિડીયો ની માંગણી કરો છો ! રવિશ કુમારે સાચું જ કહ્યું છે, પત્રકારોમાંથી હવે સ્ટિંગ જર્નાલિઝમ ખતમ થઈ ગયું છે. એક જમાનો હતો સામાન્ય પત્રકારો કરોડોના કોમ્ભાંડ ખોલી નાખતા એકલા હાથે.
@Janak_Sutariyaa@YAJadeja લાખો નામના છે તૈયારી કરવા વાળા અને જેને કંઈક આશા છે એવા એક લાખ ની અંદર છે. એમાં પણ 90% ને કોઈ કપાઈ મરે તોય રસ નથી. વધ્યા 10 હજાર એમાં મોટા ભાગના ઉંમર, આર્થિક પરિસ્થિતિ, સામાજિક પ્રેશર ના કારણે, માં-બાપ ની લાલ આંખ સામે નતમસ્તક હોય કેસ કબાડામાં પડતા નથી અને જાહેરમાં આવવા માંગતા નથી