વિષય: સોશિયલ મીડિયા પર સનાતન ધર્મના પવિત્ર મંત્રો અને ધાર્મિક પ્રતીકોનો ઉપહાસ કરતી વાયરલ વિડિયો બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે.
માનનીય સાહેબ,
સવિનય અરજ છે કે આદિપુર રામબાગ રોડ પર આવેલ હિન્દુસ્તાન ફર્નિચર નામની દુકાનના સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) એકાઉન્ટ પર એક વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે, જે હાલમાં વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે.
ઉક્ત વિડિયોમાં સનાતન ધર્મમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવતા પવિત્ર મંત્રો તથા દેવી શક્તિ સાથે સંકળાયેલા ધાર્મિક પ્રતીકોને રમૂજ અને વ્યાવસાયિક પ્રચારના હેતુથી એવી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાય છે, જેના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમારી વિનંતી છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અથવા કાયદાનો ભંગ કરવાનો કોઈ તત્વ સામે આવે, તો સંબંધિત વ્યક્તિઓ અથવા સંચાલકો સામે લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી સમાજમાં શાંતિ અને પરસ્પર સદભાવ જળવાઈ રહે.
@CyberGujarat આ બાબતે આપ ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરશો તેવી અપેક્ષા.
આ તેઓનું ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ છે https://t.co/62vvDqcy6K
A step for his justice...#killedbyteachers just by torturing mentally...in this case students only demanding #justicefordevram from the college authorities....
@arunbothra कानून, अधिकार की बाते नागरिको से करे, देशद्रोही के लिए नही। शायद आपने शिवाजी महाराज को नही पढ़ा है जिस पर अब देश चलनेवाला है... मातृभूमि के लिए शाम, दाम, दंड, भेद, छल सब उचित है। सुवारों से इसी तरह नीपटा जा सकता है। @NcAsthana
@dgpgujarat ખૂબ ખૂબ આભાર dgp સાહેબ આવા દેશહિતના કામો જોઈને છાતી ગર્વ થી ફૂલી જાય પરંતુ કયારેક દેશનું અહિત કરનારા ચોર-લુટેળા નો થોડો સાથ આપે કે થોડોક ભાગ લઇ ને છોડી મુકે છે ત્યારે ખુબ દિલ દુખાય છે.
જય હિંદ
ફોર્મ :- કંડલા વિસ્તાર