ફિરંગી ને તો આઝાદી ના લડવૈયાઓ એ ભગાવી દીધા. પણ જંગ હજી બાકી છે. દેશ ત્રણ ખતરનાક શત્રુઓ ને ખતમ કરવાનું છે. શત્રુ ન. ૧ ભ્રષ્ટાચાર, ૨ જો અનીતિ ૩ જો કામ ચોરી. દેશના વિકાસ માટે આ ત્રણે ને ખતમ કરીએ.
જયહિન્દ
@VikasSahayIPS बहुत बहुत अभिनंदन। मुझे विश्वास है, आप पुलिस डिपार्टमेंट का गौरव बढ़ाओगे और पुलिस के प्रतीक धर्म, सेवा और सुरक्षा को चरितार्थ करोगे। बहुत बहुत शुभ कामना।
@Rdjadeja19@avniba_official@YAJadeja સાચી વાત છે દોસ્ત, અમે ફક્ત વાતો કરીએ છીએ. મારી દરેક નવ યુવાનો ને વિનંતી છે કે, Please fight against corruption and injustice. Remeber, Wins those who fight.
JAYHIND
श्री मनीष सिसोदिया की शराब घोटाले में गिरफ्तारी के बाद, सही और प्रामाणिक इन्सान की पहेचान करना मुश्किल हो गया है। देखते हे क्या होता है। आखिर विजय तो सत्य की ही होती है।