@collectorkut@dc_mundra
मैं आने वाले मुंद्रा मामलेदार कचेरी सब रजिस्टार कचहरी में सर्वे नंबर 296 और सर्वे नंबर 298 paki एक paki एक,
मैं एक दिव्यांग के हक संबंधित डॉक्युमेंट ऑनलाइन में से किस तरह से गायब हुए
@ADevvrat
सर जी जरा पूछिए।
@KutchDdo सब से भी तालाब कीजिए जवाब .
@SPWestKutch
में गलत दस्तावेज और रिकॉर्ड गायब की FIR ली जाएगी?
Froad karke dastavej galat dastavej bogus dastavej अभी तक कार्यवाही क्यों नहीं ?
@dgpgujarat@CMOGuj@GujaratPolice
કચ્છમાં બનાવવાના ધંધો
જીકે જીકે જનરલ અદાણી માં દિવ્યાંગો માટે સર્ટિફિકેટ ઈસુ કરતું સિવિલ સર્જન ની ઓફિસ ને લાગ્યા તાળા દિવ્યાંગોથે પરેશાન 1.5 km 2 km સુધી એવી રીક્ષા ભાડા કરી જવું પડે.
@collectorkut ને ફરિયાદ આવેદનપત્ર મીડિયામાં આવેલ છતાં કશું નહીં?
@Harsh_Office
શું કચ્છમાં દિવ્યાંગો સાથે ભેદભાવ નથી થયું?
ન્યાયની વાતો દૂર
પણ જે તેમના હક અધિકાર છે એ ઓફિસ પણ હાલ ઊભી કરી શકતા નથી જેથી સો ટકા દિવ્યાંગ શારીરિક કેટલી તકલીફ પડે છે જોઈ લો
રાજનેતાઓ આવે તો રાતો રાત રસ્તાઓના કામ ચાલુ પણ દિવ્યાંગો ના પ્રશ્નો માટે આટલા લાંબા સમય સુધી શું થયું?
@CMOGuj@socialpwds@MSJEGOI
https://t.co/wnx5qmN4Vd
@dgpgujarat
मलिक साहब
जवाब मिलेगा?
क्या राजनीतिक दबाव?
या भ्रष्टाचारी को बचाना ?
इतने सारे एविडेंस देने के बावजूद अगर मुंह में पत्थर पड़ जाते हैं।
तभी तो कोई शब्द नहीं निकलता।
गुजरात के भाई बहनों देख रहे हो
यह है गुजरात पुलिस जहां एक दिव्यांग 2021 से एप्लीकेशन दे रहा है और भ्रष्टाचारी अपने पापड़ सेक रहे हैं और उच्च अधिकारी उन्हें देख रहे हैं।
क्या यह पापड़ ऊपर तक जाएंगे इसलिए नहीं बोल रहे।
इतने सबूत इतने देने के बावजूद अगर गुजरात पुलिस के पेट में पानी नहीं हिलता तो समझ लो पेट पूरा भरा हुआ है
@SPSurendranagar સાહેબ પાસે તો માનવતા છે, લોકોના દર્દ સમજી શકે છે.
અને સાહેબ જેવા અધિકારીઓ દરેક જિલ્લામાં આવવા જોઈએ ખાસ કરીને અમારા કચ્છમાં .
લઠ્ઠા કાંડ બાદ પણ પૂર્વ કચ્છ નો પોલીસ તંત્ર ન સુધર્યું.
સસ્પેન્ડ ની વાતો માત્ર વાતો
@SP_EastKutch
માં કે જ્યાં નીચે જોઈ લો 👇👇
અમારા ગુજરાત પ્રેસ મીડિયા ગ્રુપમાં આ જોઈને સમજી જશો,
તપાસ તો કરાવો કોણ હપ્તા લે છે કોણ વહીવટદાર છે.
કોઈ છોડવામાં નહીં આવે તો અહીં કેટલા અને કોને મૂકી દેવામાં આવશે એ હવે જોઈએ.
@dgpgujarat સાહેબ પોતાની વાત ઉપર રહે છે કે નહીં જોઈએ .
કેટલા સસ્પેન્ડ અને કેટલા પકડાશે?
કચ્છમાં લઠ્ઠા કાંડ થાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે ?
Dgp સાહેબ કે રેન્જ આઈ જી સાહેબ
?
@dgpgujarat@GujaratPolice@socialpwds@MSJEGOI@GujaratPolice
नीचे दिए गए सब डॉक्यूमेंट का बारीकी से विश्लेषण कीजिए।
@dgpgujarat
मलिक साहब आप IPS हो, इसलिए यह डॉक्यूमेंट से आप खुद मालूम कर लीजिए क्या खिचड़ी पक्की थी।
क्या किसका रोल और पूर्व कच्छ के अधिकारी
@SPWestKutch
पूर्वी कच्छ एसपी साहब को क्या आईना दिखाया और यह आइना दिखाने से क्या साबित हुआ सिर्फ डॉक्यूमेंट को पढ़ के ही समझ जाएंगे।
@SP_EastKutch
Ips अधिकारियों के इंस्ट्रक्शन
फिर भी यहां के अधिकारी क्यों बैठे मौन।
क्या बदलो का खेल है ?
सब कुछ दिख रहा है क्या हुआ
@CMOGuj
सब सिर्फ डॉक्यूमेंट देख लीजिए समझ जाएंगे ज्यादा कुछ कहना नहीं है यदि कुछ कर पाओ तो करिए वरना सुनते रहिए एक दिव्यांग की मां की व्यवस्था।
@CMOGuj
પૂર્વથી પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ
કરતા રહ્યા અને જમીન પડાવી લીધી.
જિલ્લા કલેકટર શ્રી મૌન ધારણ કર્યું.
@SP_EastKutch@SPWestKutch@collectorkut
મુન્દ્રા મામલતદાર કચેરી માંથી ઓનલાઈન માંથી રેકર્ડ ગાયબ,
સરકારી સિસ્ટમમાંથી જો હક્ક સંબંધીત ડોક્યુમેન્ટ ગાયબ થઈ જતા હોય તો માલની શું સુરક્ષા?
અને ફરિયાદ આપીએ છતાં કશું ન થાય તો શું સમજવું?
ભ્રષ્ટાચાર સેટિંગ કે ભૂ માફિયાઓનું દબદબો
સરકાર મૌન
શું આમાં કોઈ અધિકારીઓ કર્મચારીઓ કે રાજનેતાઓના બેનામી પૈસા નાખેલા છે?
શું એક દિવ્યાંગ આટલી હદે આટલા ટ્વિટ આટલી ફરિયાદો ઉચ્ચકક્ષા સુધી કરતો હોય છતાં દાદા સાહેબ કોઈના પેટમાં પાણી ન હાલે
સાહેબ માલની સુરક્ષા ની વાત મૂકી દો સારું નથી લાગતું.
અહીં પૈસા પાવર અને રાજનીતિનો ખેલ છે જ્યાં આપનું કાંઈ ન ચાલે
ભ્રષ્ટાચાર કચ્છમાં હવે છે ગંગાજળ ની જરૂર છે પણ નહીં થાય એ ખાતરી છે.
બાકી લગતા અધિકારીઓને ટેગ કરીને લખેલ છે.
તેઓ પણ સમજે છે કે મોટું રાજકારણ અને ઉચ્ચકક્ષાએ સેટિંગ હોય જેથી તેઓ પણ લાગે છે બંધાઈ ગયા છે.
નહીંતર એક કોન્સ્ટેબલ નો પાવર છે કે કોઈપણ સરકારી રેકર્ડ માંથી જો ડોક્યુમેન્ટ ઓનલાઇન માંથી ગાયબ થાય ઓડિટ લોગીન કરી કોણે કઈ આઈડી થી આ ડોક્યુમેન્ટ કાઢ્યા જાણી શકે છે .
પરંતુ કરવા માંગતા નથી કારણ કે એ ભુ માફિયાઓના આ કારનામા બારે આવી જશે.
અને આ જમીનના દસ્તાવેજો કેવી રીતે રજીસ્ટર થયા છે એ અગાઉ પુરાવા સહિત જણાવેલ છે જે ક્યારે પણ અધૂરી રજીસ્ટ્રેશન ફીસ સાથે રજીસ્ટ્રેશન ન થઈ રહી શકે ત્યારે પણ માલિકની વિડીયોગ્રાફી દ્વારા કબુલાત વગરના થઈ શકે ક્યારે પણ સ્પેશિયલ પાવર જેની અંદર જનરલ પાવરની કન્ડિશન હોય એમાં યોગ્ય સ્ટેમ્પ વગર ન થઈ શકે ક્યારે પણ તે અધૂરો ઇતિહાસ ખોટી ચતુર દિશા અંગૂઠા ભુસેલા ફોટા ઝાંખા, આધારકાર્ડ પાનકાર્ડમાં સહી નહીં , પાવર બન્યો ગાંધીધામમાં બતાવવામાં આવે દસ્તાવેજમાં મુન્દ્રા પાવર લેનાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં આવે જમીનનો માલિક હાજર ન હોય છતાં દસ્તાવેજમાં આજરોજ હાજરી સાક્ષી કરેલ છે આવું ખોટું કથન સબ રજીસ્ટર દ્વારા ત્રણ જગ્યાએ જમીનના માલિકનું નામ ખોટું માત્ર એક જ જગ્યાએ સુધારો બાકી આમને આમ જ, ઇનપુટ સીટમાં સબ રજીસ્ટર કારકુન ઓપરેટર ની સહી નહીં અધૂરી ઈનપુટ સીટ અધુરી વિગતો
આજે નોંધના કાગડો ગુમ થયા પછી25 64 અને 25 65 તેનું જમીનના ઇતિહાસમાં ઉલ્લેખ નહીં જમીનને ટાઈટલ ક્લિયર બતાવી પાવરમાં ખોટી વિગતો સાથે ઈ ચલણમાં ડિજિટલ ફોરજરી, પાવરનો સ્ટેમ્પ પેપર ખરીદવામાં ગેરરીતી ખોટી સહી કરી ખોટા મોબાઈલ નંબર તમામના પુરાવા હોવા છતાં કશું નહીં દસ્તાવેજ ના દરેક પન્નામાં તારીખ પરંતુ મોટાભાગના પન્ના નથી જંત્રી કિંમતથી અડધી કિંમતના દસ્તાવેજો અને અડધી કિંમત તે રજીસ્ટ્રેશન ફી સાથે રજીસ્ટર ક્યારે થઈ શકે નહીં જે થઈ ગયું.
આટલું બધું ખોટું છતાં એક દિવ્યાંગ પોતાના આ શબ્દોથી પુરાવાથી તંત્રને જાણ કરતો હોય પરંતુ જો તંત્ર તેની સામે નહીં તો આ તો તેમની મિલકતોની શું સુરક્ષા એ સ્પષ્ટ દેખાય છે ભ્રષ્ટાચાર નરી આંખે દેખાય છે.
ઓપરેશન ગંગાજળ ની જરૂરિયાત કચ્છમાં છે પરંતુ અહીંથી ઉપર સુધી લાગે છે . સેટિંગ થઈ ગયું હોય જેથી ગમે તેટલા ટ્વિટ કરો ગમે તેટલું લખો ગમે તેટલા પુરાવા રજૂ કરું. કશું ફરક પડતું નથી.
અને વાઈટ કોલર ક્રાઇમ અને વાઈટ કોલર લુટેરા ઓનું રાજ કચ્છમાં સ્પષ્ટ દેખાય છે જેના સમયે આપણા દાદા સાહેબ પણ કશું કરી શકે એમ નથી.
માનનીય પ્રધાનમંત્રી સાહેબ,
કચ્છી માં તમે હંમેશા એ શબ્દો કહો છો કી આયો ભા.
એટલે કેમ છો?
તો કહે કચ્છની હાલત આવી છે કે ગૌચર જમીનનો ઉપર દબાણ તંત્ર દ્વારા દૂર કરી શકાતું નથી અને પાછો કરોડોના જમીનના કૌભાંડ ખોટા ખેડૂત ખાતેદારો દ્વારા મિલી ભગત કરીને NA કરવામાં આવે
તો ક્યાં પોલીસ તંત્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિને આત્મહત્યા જેવા પગલાં લેવા માટે મજબૂર કરી દેવામાં આવે તો ક્યાં ખોટા દસ્તાવેજો બનાવવા બાબતે અને ઓનલાઇન રેકોર્ડ ગાયબ કરી આવા કૃત્ય કચ્છમાં થાય છે.
અને કચ્છના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે કારણ કે બાબુશાહી અને રાજકીય નેતાઓ નો ઇન્વોલમેન્ટ બોલાતા હોય,
તથા મોટાભાગના કૌભાંડો એવા છે કે જેમાં જાહેર જનતાનો નુકસાન છે તેઓ સાથે ભવિષ્યમાં છેતરપિંડી થાય એવું છે.
સાહેબ આપ કહો છો કે હું ખાઈશ નહીં અને ખાવા નહીં દુ
પણ અહીં તો સબ રજીસ્ટર મામલતદાર કલેક્ટર ઓફિસમાં કર્મચારી અધિકારીઓ બધા મિલી ભગત કરીને એકબીજાને બચાવતા કૃત્ય કરતા હોય અને દિવ્યાંગ વ્યક્તિ જે શારીરિક હોય એને કચેરીઓના ધક્કા ખવડાવે આ સરકારી રેકોર્ડ ઓનલાઈન માંથી હક પત્ર નોંધના કાગડા ગુમ આવી ચોરી
@collectorkut@dc_mundra
ના ધાબામાં આવતા મુન્દ્રા મામલતદાર અને સબ રજીસ્ટર કચેરી મુન્દ્રામાં થાય છે.
@IGP_BorderRange
ના ધાબામાં અધિકારીઓ
આરોપીઓને બચાવવા ઘણા પ્રયત્નો કરી રહ્યા છે.
જેથી 2021 થી ફરિયાદ જે 2023 માં એ પણ અધૂરી જાણી જોઈ આરોપીઓનું બચાવ થાય એવી એફઆઇઆર વિરોધ કરતા અને દિવ્યાંગ વ્યક્તિને આત્મહત્યા જેવા પગલાં લેવા માટે મજબૂર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પુરાવા મોકલેલા પરંતુ કશું નહીં આમ વ્યાજખોરો અને ભૂમફિયાનો રાજ
એક દિવ્યાંગ વ્યક્તિ અને તેની કેન્સર પીડીતા માતાના હક સંબંધિત કાગળ ગુમ કરવામાં અધિકારીઓની ભૂમિકા ની કોઈ તપાસ થતી નથી એના કોણે ગાયબ કરાવ્યા એની અને સ્પષ્ટ છે કે
આ દિવ્યાંગ અને તેની માતા જીઓના નામ જમીનમાં હતા જેની હકપત્ર છ માં એન્ટ્રીઓ પડી હતી એના નોંધના કાગડો ઓનલાઇન માંથી અને ઓફલાઈનમાંથી ગાયબ કરવામાં આવ્યા તો ગાયબ કરનાર આ વ્યાજ માફિયા પોતાના આર્થિક સ્વાર્થ સિદ્ધ કરવા અધિકારીઓ થી મિલીભગત કરી અને જમીનના દસ્તાવેજોમાં રજીસ્ટ્રેશન ફી ખોટા સોગંદનામાં અને અધૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અધુરા દસ્તાવેજ ખોટા વિગતો સાથે પણ કોઈ તપાસ કરવા માંગતા નથી સાડા તેર હજાર ઉપર ટ્વીટ છતાં ન્યાય નહીં
સોશિયલ મીડિયા મારફતે આપને ફરિયાદ આપું છું આશા છે કે
@dgpgujarat@CMOGuj
ને આપ દ્વારા ઇન્સ્ટ્રક્શન
@mygovindia@NCGG_GoI@infokutchgog
માનનીય સાહેબ શ્રી
સદર ફરિયાદ ઉપર જાણી જોઈને જિલ્લા કલેક્ટર કચ્છમાં અને મુન્દ્રા મામલતદાર કચેરીમાં કાર્યવાહી નથી કરતા કારણ કે એ અહીં સ્પષ્ટ આરોપી સાથે અધિકારીઓની જુગલબંધી છે.
તો એક વસ્તુ નક્કી છે કે
અધિકારીઓ કર્મચારીઓ અને ઇનડાયરેક્ટલી આ ફરિયાદ ની તપાસની દબાવી ગંભીર પ્રકારના ફોજદારી ગુનો નોંધાતો હોય છતાં જાણી જોઈને સમય પસાર કરી એ કોર્ટ કચેરીઓમાં આરોપી પક્ષે કામ થાય
અને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુન્દ્રા મામલતદાર કચેરીમાં આ વ્યાજખોર ભૂ માફિયાઓના દલાલ બેઠા છે.
જેવો રેકર્ડ ગાયબની ફરિયાદ ઉપર અને અગાઉ નોંધ સામે વાંધો ઉપાડતા એ નોંધ ની અપીલ ને દબાવી તથા 2022 માં પણ વાંધા અરજી આપતા કશું કાર્યવાહી નહીં અને જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ડીએલઆર સાહેબ શ્રી નોંધણી નિરીક્ષક શ્રી દરેક કચેરીઓમાં રૂબરૂ જઈ અધિકારીઓને મળી રજૂઆત રાખેલ અને આરટીઆઇ દ્વારા તેઓ પાસે માહિતી પણ માંગે પણ માહિતી છુપાવવામાં આવી જાણી જોઈ નકશાઓ માપણી સીટો કેસ
આ અરજી સંદર્ભે વાંધા અસ એવી માહિતી હતી કે આખો કેસ ખુલ્લો પડે પરંતુ ડીએલઆર માં નકશા ગાયબ થઈ ગયા છે.
મુન્દ્રા મામલતદાર કચેરીમાં હક પત્રની એન્ટ્રીઓના કાગડો ગાયબ
સમજી શકો છો ગાયબ થવા અને આમાં ભુ માફિયાઓ વ્યાજખોરો જેમના વિરુદ્ધ 2021 થી ફરિયાદ આપતો 2023 માં આ અધિકારીઓને ઉપરથી દબાણ આપતા આરોપીનું બચાવ થાય એવી એફઆઇઆર જમીનનો ઉલ્લેખ નહીં કરવું પછી પકડાઈ જતા ફરિયાદીને ધમકાવવું દબાવવું મન ફાવે એવા નિવેદનો સહી કરાવું અને તેમ છતાં ફરિયાદી ચૂક ન બેઠે તો તેને ગાળો આપી પોલીસ સ્ટેશનમાંથી ધક્કા મારીને બહાર કાઢવું જે દિવ્યાંગ હોય જેનું નોંધ નંબર 25 64 અને 25 65 સર્વે નંબર 296 અને સર્વે નંબર 298 પૈકી એક પૈકી એક લુણી ગામ તાલુકો મુન્દ્રા ની જમીન જેમાં 296 તો સ્પષ્ટ વડીલો મિલકત અને તેમાં હયાતીમાં હક દાખલ નોંધ અને સોગંદનામાં સાથે છતાં આ નોંધ ના કાગડો જો ગુમ કરવા અને રજીસ્ટર દાવો ચાલુ હોય અને તેમાં અને ટાઇટલ ક્લિયર બતાવી ખોટા સોગંદનામાં પાવર ઉપર વગર યોગ્ય સ્ટેમ્પ વગર યોગ્ય રજીસ્ટ્રેશન ફી અને દસ્તાવેજમાં પણ વગર યોગ્ય રજીસ્ટ્રેશન ફી 41 હજાર ની જગ્યાએ 21000.
2021 ના દસ્તાવેજમાં મૂળ માલિકે વિડીયોગ્રાફી દ્વારા કબુલાત કરી નથી હવેજ ની રકમ મળી છે પાવર ઉપર દસ્તાવેજ છે ૪૫f અને અહવે જ સાથે કલમ 33 નો 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર બ્લડ રિલેશન ન હોય વિસ્તૃત સત્તા વાળો સ્પેશિયલ પાવર પરંતુ અંદર જનરલ પાવર કોર્ટમાં 135 ની નોટિશ સ્વીકારવી
ન જણાવેલ કામ પણ કરવા પાવર લેનાર લિસ પેન્ડન્સી રજીસ્ટર દાવો જે ચાલુ હોય અને એ પાવરમાં જમીન દાખલ કર એ રજીસ્ટર થયેલ એમાં પાવરદાર એ જ પાવરદાર દસ્તાવેજમાં બને અને તેમાં ખરું અને વિશ્વાસુ ચાલુ દાવો અને રજીસ્ટર
જમીન નો ઇતિહાસ અધુરો નોંધ નંબર 25 64 અને 25 65 નો કોઈ ઉલ્લેખ નહીં બેંક લોન એક વાર બીજા હાથની સામેવાળા નોંધ નાખેલ જેના મંજૂર થઈ એ ઇતિહાસમાં તે ઉલ્લેખ નહિ 2012 સુધીનો ઇતિ
આજરોજ સાક્ષીઓની રૂબરૂ હાજર
હાજર નથી અને હાજર રહી સહી કરેલ પાવર ગાંધીધામમાં બન્યો પરંતુ દસ્તાવેજમાં મુન્દ્રામાં બન્યું એવું લખવામાં આવ્યું. ઇનપુટ સીટમાં ઘણી બધું ખોટું.
સાહેબ લખવા જાઉં તો ઘણું લખાય પરંતુ આટલી વસ્તુ જાણ કરતા સમજી ગયા હશો કે જે લોકો જમીન કરી દે અને એ જમીન ઉપર હંમેશા વિવાદ જ ચાલે જેને હું પુરાવા રજૂ કરીશ અને રજૂ કરેલા છે બધાને આપને જણાવી સમજી જશો કે આ લોકોનો ધંધો છે મજબૂર લોકોનો મજબૂરીનો ફાયદો ઉપાડી તેમન તેમના સાથે છેતરપિંડી કરવી દોડાવું તો માનસિક ત્રાસ આપવું આ સમગ્ર વસ્તુ કરનાર જ્યારે એક ડોક્ટર અને વ્યાજની સર્ટિફિકેટ લઈ ને એવા લખાણ કરાવે એક વર્ષ માટે આ જમીન ઉપર તમને પૈસા આપે છે
સર હું એક જ શારીરિક દિવ્યાંગ જેને
વડીલો કાનજી મિલકત ઉપર હક ધરાવતો અને એ જમીનના દસ્તાવેજ અગાઉ જણાવેલ મુજબ ગેરકાયદેસર રીતે મિલી ભગત કરી આ દિવ્યાંગ જેની નોંધ ના નામ હોય વડીલો મિલકત હોય તે નોંધના કાગડો ઓનલાઇન માંથી કાઢી નાખવાની ફરિયાદ ઉપર એક્શન ન લેવું. ઉપરાંત
કેન્સર પીડીતા માતા જેમના બે બે ઓપરેશન મહત્વના શરીરના અંગો કાઢી નાખવામાં આવ્યા અને તે પૂરા થી પીવડાવતા તેનો પણ હક હિસ્સો હોય સીધી લીટીના લીટના વારસદારોના નામ દાખલ કરેલા હોય એ નામો કાગડો ઓનલાઈન માંથી કાઢી નાખવામાં આવે સિવિલ રાઈટ ક્રિમિનલ એક્ટિવિટી કરીને એ મારવામાં આવ્યા છે.
જ્યારે આ માતા એમ કહે છે ક્યારે પૂરું થશે એ વસ્તુ મને આ બધું લખવાની તાકાત આપે છે.
ત્રણ ચેપ્ટર કેસ કર્યા આરોપીઓને બચાવવા હાલ એક કેસમાં ફસાવવાના હતા પરંતુ તેઓને જોવા મળી ગયું એટલે રોકાઈ ગયા છે પરંતુ અદાલત વકીલો અને અધિકારીઓ તમામ જગ્યાએ તે પહોંચી જાય છે તેમની પહોંચ છે જેથી નિષ્પક્ષ તપાસ એ જ
જીત છે કારણ ખોટું થયું છે બધું બહાર આવશે અને એ કોર્ટમાં રજૂ થતા આ ભ્રષ્ટાચાર નહીં થઈ શકે તો હું
ખાલી એટલું જ કહું છું નિષ્પક્ષ તપાસ કરાવો
પણ
@collectorkut@dc_mundra@PrantAnjar
દરેકને ટેક કરીને જણાવવું છું તેમને જાણ થાય છે તેમના ધાબામાં ક્યાં ને ક્યાંક ખોટું થયું છે
અરજદાર દિવ્યાંગ અને તેની કેન્સર પીડિતા માતાની ન્યાય આપવા વિનંતી.
માત્ર નિષ્પક્ષ તપાસ કરાવવાની છે.
@collectorkut@revenuegujarat@dc_mundra
દિવ્યાંગની ફરિયાદ ને સાંભળવા માટે તંત્રને તકલીફ પડે,
તો પછી આવા શબ્દો લખવા પડે.
અન્યાયનો દોર ચાલી રહ્યો છે.
X માધ્યમથી 13400 જેટલા ટ્વીટ કર્યા એક આઈડી બ્લોક કરી દેવામાં આવી 2009 ની જેમાં 5000
વળી આમાં આધાર પુરાવા સાથે રજૂઆત કારણ કે અરજીઓ તો ઓફિસોમાં દબાઈ જાય છે. જેથી લગતા અધિકારીઓને ટેગ કરીને સમસ્યા અને ફરિયાદો જણાવતો
દિવ્યાંગને ન્યાય ન મળતું હોય તો સામાન્ય લોકો ઉપર તંત્ર શું રહેમ કરે,?
@CMOGuj દાદા સાહેબ, દિવ્યાંગ વ્યક્તિ પોતાના હતા અધિકાર બાબતે
સરકારી અધિકારીઓની @collectorkut નાતાબામાં આ ફરિયાદ બંધપોટલામાં ફેંકી દેવામાં આવી જોઈ લો વાંચી લેજો વંચાવી લેજો ગંભીર પ્રકારની ફરિયાદ છે ઓનલાઇન સરકારી રેકર્ડ રેવન્યુ માં ડિજિટલ ફોરજરી સાયબર ક્રાઇમ એ પણ સરકારી અધિકારીઓના સહી કે થંભ વગર શક્ય નથી
નેતાજી, Next Step કયું? 🅰️ Dance Step🅱️ Development Step. આજકાલ રાજકારણમાં નવો Subject ઉમેરાયો લાગે છે Political Science સાથે Dance Practice! પણ એક નાનકડો સવાલ છે યુવાનો માટે સારી શાળાઓ, કોલેજો, લાઇબ્રેરીઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આગળ વધવાની તકો ક્યારે તૈયાર થશે? #PoliticalSatire
@collectorkut
ના તાબામાં રેકર્ડ ઓનલાઈન અને ઓફલાઈન કાઢી નાખતા હોય,
અને ઓનલાઈન માં જે કોઈ કાઢે એ તો ખબર પડી જાય છતાં ફરિયાદો આપો તો દબાવી નાખવામાં આવે કારણ વ્યાજખોર ભૂ માફિયા દબદબો RTI
માહિતીનો જવાબ મળે નહીં,
કચ્છ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે જ્યાં જે પણ કરો બધાએ મૌન ધારણ કરી લેશે.
બસ જાણો છો એ તમારે તમારે પાસે હોવું જોઈએ. વિટામીન M, વિટામીન p , આ બંને વિટામિન મળીએ MP જો હોય તો આવા તો પહાડો પણ ખોદાઈ જશે અને વિરોધ કરનારા વિરોધ કરતા રહે કશું ફરક નહીં પડે.
હા જરાક વાંચી ને કચ્છ કલેકટર સાહેબને પૂછો કે કેમ આમાં કાર્યવાહી કેમ નથી થતી?
શું કોઈ અધિકારીઓને બચાવી રહ્યા છે ?
આ જમીનના દસ્તાવેજો ખરેખર કાયદાની જોગવાઈઓને અને રજીસ્ટ્રેશન નિયમ મુજબ યોગ્ય સ્ટેમ્પ યોગ્ય રજીસ્ટ્રેશન ભરીને થયા છે?
આ કચ્છ છે અહીં લગભગ આપણે ન્યાયની આશા ન રાખવી આ જરૂર અધિકારીઓને અરીસા બતાવવાના બાકી કાયદો કાયદાનું કામ અહીં નથી કરતું.
કરતું હોય તો
@CMOGuj દાદા સાહેબને
@dgpgujarat@GujaratPolice
આવી ફરિયાદ ને જિલ્લા કલેક્ટરશ્રી સાહેબ મામલતદાર સાહેબ અથવા નાયબ મામલદાર સાહેબ મુન્દ્રા ને ફરિયાદી બનાવી સરકાર વર્તી ગુનો દાખલ કરે પરંતુ ફરિયાદ તથા આ ફરિયાદની અનેક પોષો x facebook instagram whatsapp ના પોલીસ પ્રેસના ગ્રુપ પણ અધિકારીઓનું
મૌન ધારણ એ સાબિતી આપે છે એ તેઓના ધાબામાં ખોટું થયું છે અને ખોટું કરનારાઓ સાથે અધિકારીઓની મિલી ભગત છે જેથી એક્શન નથી લેતા આ સાબિત કરે છે કાર્યવાહી ન કરીને આ વસ્તુ ઉપર મોહર લાગે છે કારણ આટલી ફરિયાદો જો સોશિયલ મીડિયા ઉપર આવતી હોય ને તો અધિકારીઓ ને આ વસ્તુનો ખુલાસો કરવો પડે પરંતુ ખુલાસુ ગુનો કરે જ્યાં ગુનો જ બન્યો છે અને અપરાધીઓને બચાવવાના છે તો ખુલાસો કરે તો ગુનો દાખલ કરાવો પડે તો અને ખેલ બગડી જય જેથી અધિકારી ઓમોન ધારણ કરી લે છે.
૦ જો એક જ દિવ્યાંગ વ્યક્તિને અને તેની કેન્સર પીડીતાના માતા ના હક સંબંધીત કાગળ એટલા માટે ગુમ કરવામાં આવ્યા કારણ કે વ્યાજમાં માફીયાઓ આ દિવ્યાંગ અને તેની માતા જે કેન્સર પીડીતા છે તેનો હક દબાવીને તેના હક મારવા ભ્રષ્ટાચારીઓ ઓનલાઈન માંથી રેકર્ડ ગાયબ કર્યા.
@CP_SuratCity
સારું છે.
સોશિયલ મીડિયા નો પાવર છે.
નહીંતર શું થાય છે મારી પોસ્ટમાં જોઈ લેજો 2021 થી લગભગ આપના વિસ્તારમાં આવેલા આ વગડીયા સાહેબને પણ પૂછી લેજો કેટલું સમય લગાવ્યું અને લગાવ્યું તું લગાવ્યું અને શું કર્યું.
બાકી કાયદાનું ભાન ના થાય કાયદાનું ભાન ત્યારે જ થાય જ્યારે આના તમામ ચોપડા ખોલવામાં આવે અન્ય લોકો સાથે આ જ વ્યવહાર થયો છે નહીં એનો આખો ઈતિહાસ કાઢવામાં આવે ઇતિહાસના આધારે અન્ય ફરિયાદીઓને ભરોસો આપી ફરિયાદી બનાવે બાકી તો આ સોશિયલ મીડિયામાં જો ન આવે તો આ આનું કામ કરતો રહે અને વ્યાજ કોરોના લોક દરબાર અને સંઘવી સાહેબના હોમ ટાઉન સુરત માં જો આ વસ્તુ આટલી હદે વિડીયો બનતા હોય અને થતી હોય તો એક વખત પોલીસ અધિકારીઓએ વિચારવું જોઈએ કે શું આપણે કામગીરી કરી રહ્યા છીએ અને આ કામગીરીમાં જ્યારે મીડિયા ઉપર આવે ત્યારે જ કાર્યવાહી થાય છે.
@dgpgujarat સાહેબ જ્યારે સોશિયલ મીડિયા પર આવે ત્યારે કાર્યવાહી,
તો શા માટે સોશિયલ મીડિયામાં આટલું નાખું છું હવે તો સમજતા હશો મારી 18000 માત્ર x ટ્વીટ થયા વિચાર કરો આટલું કંસિસ્ટન્ટ રહેવું અને અધિકારીઓને ટેગ કરીને લખવું.
અને પોસ્ટ ઓફિસમાં પુરાવા રજૂ કરવા તો અધિકારીઓ ટેવાઈ ગયા છે
સાંભળવામાં તો એવું આવ્યું છે કે આ હાઈ લેવલ સુધી વહેવારો થયા છે એટલે તમારી ફરિયાદ કોઈ નહીં સાંભળે તો ભલે ન સાંભળે પણ બધાને અરીસો દેખાડું છું.
અધિકારીઓના પાપના ઘણા તેમના સામે જ રાખું છું તેમને ટેક કરીને.
શરમ તો રહી ન હોય તો એ લોકોને કશું ફરક ન પડે બાકી ખુદ્દાર અધિકારી જો હોય ને તો સીધો પુરાવાને જોઈને સીધી કાર્યવાહી પણ કહીએ ને સૌથી મોટો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો જે થઈ ગયું?
જો ન થયું તો શા માટે એક્શન નહીં?