@dineshdasa1@GPSC_OFFICIAL Respected sir, please do needful for the recommendation for waiting list of Adv no. 38/201819 Assistant Engineer (civil) class-2.🙏🙏🙏
We should avoid flocking vegetable market & grocery stores when next 10-15 days r very much crucial. #SocialDistanacing & #StayingHome are two critical steps to help stop spread of corona virus. We don’t require any rocket science to understand this simplest thing. P.C @mpparimal
સામાન્ય સંજોગોમાં મેડીકલ પ્રોફેશન અને દર્દીઓ સિવાય કોરોના માટે સ્પેશ્યલ પ્રોફેશનલ મેડીકલ માસ્કની જરૂર અનિવાર્ય નથી. મુદ્દો માત્ર કોઈની છીંક ઉધરસ વખતે નજીકથી શ્વાસ ન લેવાય અને બધે બહાર સ્પર્શ થતી આંગળી નાક-હોંઠ પાસે સીધી ન જાય એટલો જ છે ત્યારે...
@RanaDilipkumar સાહેબશ્રી,
R&Bવિભાગના ST ઉમેદવારના પ્રમાણપત્રની ચકાસણી માટેની file આપશ્રીની કચેરીએ આવેલ છે
આપશ્રી દ્વારા ઝડપી તેનો નિકાલ કરવામાં આવે તો નર્મદાવિભાગની પ્રતીક્ષાયાદીના 31 ઉમેદવારને નિમણૂકની તક મળી શકે છે
જેથી આપશ્રી દ્વારા ઝડપી પ્રક્રિયા કરવામાં આવે તેવી અમોની રજુઆત
@RanaDilipkumar @Pat01308624 @RanaDilipkumar મે. સાહેબ શ્રી, માર્ગ અને મકાન વિભાગ ની file વિભાગ ને અંદાજે ક્યારે પહોંચી જશે? જેથી આગળ વિભાગ માં તપાસ કરી શકીએ.