ઉદ્યોગપતિ ધારાસભ્ય?
અદાણીના ceo આગામી સમ���માં ધારાસભ્ય બનશે? રિલાયંસના છૂપા અને જાહેર MLA- MP હોય તો અદાણીના કેમ નહીં?
0
આમ તો અદાણીની આખી સરકાર છે.
0
કચ્છમાં અદાણી પાવરના કર્મચારીઓ 55 દિવસથી હડતાલ પર છે. હર્ષ સંઘવીની સરકાર મીંઢી બની ગઈ.
0
લડાયક નેતા સંજય બાપટે મુલાકાત લીધી.
ટીવી ચેનલ બંધ:-
લલનટોપ પછી ઈન્ડિયન એક્સપ્રેસના સૌરભ દ્વિવેદી કહે છે કે ભારતીય ટીવી નકલી સમાચાર વેચે છે, જે રાષ્ટ્ર માટે કંઈ કામના નથી.
000000
વાત તો સાચી છે-
રોઇટર્સની વિગતોમાં ભારતમાં ટીવી સમાચારનો વિશ્વાસ ઘટીને ગયો છે.
58% લોકો સ્વતંત્ર પત્રકારોની YouTube જૂએ છે.
@saurabhtop
Remember this young boy from Arunachal Pradesh? 💔
Back in August, he posted a heartbreaking video warning about Chinese intrusions into Indian territory.
Andbhakts and Godi Media branded him as a “Chinese agent”
Now, the ITBP DG’s remarks about clashes since July raise serious questions.
Mr. Modi, why was this boy attacked instead of being heard? Why were Indians kept in the dark about reports from our own border?
Absolute Brilliance 🫡🔥
What the ITBP DG is saying today,
Rahul Gandhi said almost 20 Months ago. 🗿🔥
Guess what, they filed an FIR against Rahul Gandhi for this video. 😭
“चीन बहुत आगे निकल गया है. चीन का मुकाबला परंपरागत तरीकों से करना कठिन है.”
- DG ITBP शत्रुजीत कपूर
पिछले 12 साल में मोदी सरकार ने हमारी सेना के modernisation पर ध्यान नहीं दिया. अग्निवीर जैसी फर्जी स्कीम लाकर मनोबल तोड़ने का दुस्साहस किया है.
जब सेना को प्रधानमंत्री के नेतृत्व की ज़रूरत थी तब “जो उचित समझो करो” कह कर पल���़ा झाड़ लिया, चीन को क्लीनचिट दी, चीनी राष्ट्रपति के साथ हँसी ठिठोली की.
धिक्कार है 😡
ચીનનું યુધ્ધ:-
"છેલ્લા કેટલાક સમયથી, અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ચીની સૈનિકો સાથે અથડામણો થઈ છે, જે હજુ પણ ચાલુ છે."
- ડીજી આઈટીબીપી શત્રુઘ્ન કપૂર
મોદી સરકારે જુલાઈથી ચીની સૈનિકો સાથે અથડા��ણના અહેવાલોને દબાવી દીધા છે.
હવે સત્ય ખુલ્લું પડી ગયું છે.
આ રાજદ્રોહ છે.