કલેકટર સાહેબની પહેલથી દિપક ફાઉન્ડેશન વડોદરા ઘ્વારા ડભોઇ તાલુકાના ચાંણોદ, નંદેરીયા અને કરનાળી ગામે પૂર અસરગ્રસ્તો માટે બ્લેનકેટ અને અન્ય સામગ્રીની કુલ-૬૮૦ કીટ વિતરણ કરવામાં આવી.
#Dabhoi#Vadodara@CollectorVad@Info_Vadodara
“દર્ભાવતી મતવિસ્તારના પૂરગ્રસ્ત પરિવારોને રાશન કીટનું વિતરણ.”
દર્ભાવતી (ડભોઇ) ખાતે આવેલ ચાંદોદ, કરનાળી, નંદેરિયા વગેરે વિસ્તારોમાં પૂરના કારણે ખુબ જ નુકસાન થયું છે. આવા સમયે કલેક્ટરશ્રીની હાજરીમાં રિલાયન્સ ફાઉન્ડેશન તથા સરકારશ્રી તરફથી રાહત પેટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
.
#Vadodara #Dabhoi #BJP #sotta
મામલતદાર ડભોઈ શ્રી ચિંતન ચૌધરી સાહેબની બદલી થતા ડભોઈ સ્ટાફ દ્વારા સાહેબને ભાવવિભોર વિદાય આપવામાં આવી.
સાહેબ જ્યાં પણ જાય આમ જ લોકપ્રિય બની રહે એવી અભ્યર્થના.
हम भी दरिया हैं हमें अपना हुनर मालूम है
जिस तरफ़ भी चल पड़ेंगे रास्ता हो जाएगा |
Team Dabhoi always Miss You Sir ❣️
तू न थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ अग्निपथ अग्निपथl
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु स्वेद रक्त से,
लथपथ लथपथ लथपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।
(HarivanshraiBachchan)
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota
Adieu to my first place of posting: Dabhoi. It will always remain special because of my most wonderful team, its people and the guidance of all my seniors. Will be joining as Director, GEDA in Gandhinagar.
We just wanted to appreciate you and express how glad we are to work under your leadership. We're genuinely proud to be led by such a great officer.All the best to work with more strength and dedication at new place.
Thank u for everything
Respected Madam,
Team Dabhoi always Miss You
💐✨👏😔
@Shivani_sg11@SdmDabhoi
You are known to be a bold, straightforward and committed administrative officer. Your words of encouragement, guidance and advice kept us sane while doing our duty.