આજે કશું વિશ��ષ હાંસલ કર્યા વગર જીવનના 53 વર્ષ પૂરાં થયાં .મારી સુગમતા એ છે કે આજ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ છે ......સૌથી મોટું આશ્વાસન ....
આ જબરૂ કહેવાય આરોગ્ય મંત્રી નું શિક્ષણ મંત્રી બોલે,ભરતી નું ગૃહ મંત્રી બોલે,શિક્ષણ મંત્રી નું બીજા કોઈ બોલે પણ પોતાને મળેલા ખાતા નું પોતે ના બોલે 😂😂😂
ગજબ ની સરકાર છે 😂😂😂😂
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી #TET પાસ કરેલા #1લાખ જેટલા ઉમેદવારો પ્રત્યે હકારાત્મક જણાય રહ્યા છે.
ઉમેદવારોએ હવે ચિ��તા કરવાની જરૂર નથી વિદ્યાસહાયકની ભરતી ખૂબ ઝડપથી આવશે.