પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં #સોગંદનામુ
🛑""#ટુંક_સમયમાં"" વિવિધ પદોની 12 હજાર જગ્યાઓ પર સરકાર કરશે ભરતી
🛑સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓકટોબરના રોજ 12 હજારની ભરતીને આપી મંજૂરી
🔴સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો નિર્ણય
🔴પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી
🔴બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી (પુરુષ) 687, જેલ સિપાહી (મહિલા) 57 જગ્યાઓ પર કરાશે ભરતી
🔴આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSI ની 325 જગ્યા પર આપી હતી મંજૂરી
🔴325 માંથી ચાલુ નાણાકીય વર્ષે 273 બિન હથિયારી PSI ની ભરતી કરશે સરકાર
💥ટુંક સમયની વ્યાખ્યા અમારા પાસે નથી, આપ પાસે હોઈ તો આપજો ?
છેલ્લા એક વર્ષ થી તો ટુંક સમય આવતો નથી.........
આવતીકાલે 2/7/23 ના રોજ હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની પરીક્ષા છે અને અત્યારે ઘણા વિસ્તાર માં વધુ વરસાદ હોવાના કારણે ઉમેદવારો પરીક્ષા આપવા આવી શકે એમ નથી તો કોઈ ઉમેદવાર પરીક્ષા થી વંચિત ના રહે એ માટે પરીક્ષા આ રવિવારે મોકૂફ કરી પછી યોજવામાં આવે એવી વિનંતી
#highcourt#હાઈકોર્ટ@CMOGuj
@vinaymishra_aap @ashokgehlot51 Lagta hy ye setting se khakhi pehn li.. varna hmari khakhi shanti. Seva nd surksha ke liye hy .. nai ki gundaa gardi ke liye...