2017 માં 17500 પોલીસ ની ભરતી કરી હતી ત્યારે પણ ટ્રેનીંગ માટે ગુજરાત બહાર મોકલવાની નોબત નહતી આવી અને અત્યારે 10,000 ની ભરતીમાં ઉમેદવારોને બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે???
મતલબ કુછ ભી??
ચાલી શું રહ્યું છે ભાઈ રાજ્યમાં??
#SRPF@sanghaviharshil@CMOGuj@Vivekdoza
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
ઘણી આશા સાથે અમે સાહેબ શ્રી આ ભરતી ની રાહ જોતા..પરીક્ષા આપી.પરિણામ આવ્યું,પસંદગી પત્ર મલ્યા છેવટે સરકાર ને તો કેડર વચ્ચે અસમાનતા જ ઉભી કરીને SRPF ઉમેદવાર ને ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે.
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
સાહેબ શ્રી ને વિનંતી આખરે 100 દિવસ ની ભરતી ને આજે 1 વર્ષ ઉપર નીકળી ગયું સાહેબ આવી રીતે જ ભરતી કરવી હોય તો પછી ભરતી પાડવી જ શું કામ છે આવી રીતે અસમાનતા રાખવી હોય છે
#SRPF_Group_Allotment
@Hasmukhpatelips આવું LRD 2021/22 માં કીધું હોત તો સારું હોત. કામ ધંધે કે નોકરીએ લાગી ગયા હોય તો સારું હોત. બેરોજગારી માં ઘેરાય ગયા સાવ. વ્યાજ નાં વ્યાજ માથે ચડે છે. ચૂંટણી થય ગય ધારાસભ્યો નાં પગાર તાત્કાલિક ચાલુ થઇ ગયા.અમે તો ત્યાં નાં ત્યાં જ રહીયા.
#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh