મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
@Zee24Kalak JITENDRAKUMAR MAGNAJI TANK (KAVI JIM )
Simple Living High Thinking Personality
I am His Student Now Working in GOG Revenue Department
Thank You Sir #GujaratiAnandkumar#education#Banaskantha
An innovative initiative…!
Generally leaders are honoured by weighing against Gold, Silver, Mishri or Blood.
Breaking this trend, a newly elected Gujarat Mla weighed against notebooks.
Let’s hope this trend to continue and society gets qualitative books too.
@pravinmalibjp
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota
આજરોજ રાપર ખાતે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, રાપર ખાતે યુવા મતદારો ની ભાગીદારી વધારવા જુંબેશ કરી અને બહોળી સંખ્યા માં યુવા મતદારો જોડાયા. @mamrapar @Jay_kraval @DydeoK@RacKachchh@MamAssociation @CollectorKutch @CEOGujarat @Bhujmahiti
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવી નોંધણી
સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા તા. ૧૪/૧૧/૨૦૨૧, ૨૧/૧૧/૨૦૨૧, ૨૭/૧૧/૨૦૨૧ તથા ૨૮/૧૧/૨૦૨૧ ના રોજ તમારા નજીકના મતદાન મથક ખાતે બીએલઓનો સંપર્ક કરો @ketanrchaudhary @Jay_kraval @CollectorKutch @MamAssociation@CEOGujarat
રાપર તાલુકાના રામવાવ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે સરકારશ્રી ની કલ્યાણકારી યોજનાઓ નો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડ્યો. @ketanrchaudhary @Jay_kraval @CollectorKutch @trajendrabjp@MamAssociation@CMOGuj @Bhujmahiti
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવી નોંધણી
સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા તા. ૧૪/૧૧/૨૦૨૧, ૨૧/૧૧/૨૦૨૧, ૨૭/૧૧/૨૦૨૧ તથા ૨૮/૧૧/૨૦૨૧ ના રોજ તમારા નજીકના મતદાન મથક ખાતે બીએલઓનો સંપર્ક કરો @ketanrchaudhary @Jay_kraval @CollectorKutch @MamAssociation@CEOGujarat
આજે રાપર તાલુકા ખાતે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તથા યુવા અને મહિલા મતદારોની સંખ્યા માં વધારો થાય તે રીતે કામગીરી કરવા સેક્ટર ઓફિસરો ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@ketanrchaudhary @Jay_kraval @Prantbhachau @CollectorKutch @trajendrabjp@CEOGujarat @Bhujmahiti