#સ્વાર્થ ગજબ વસ્તુ છે 😂
@YAJadeja સરકાર સામે #ફિક્સ_પે ના મુદ્દા પર લડે તો યુવરાજ સિંહ સાચા અને સોના ના માણસ.
અને @YAJadeja#CCE માં #GPSC પેટર્ન મુજબ 7 ગણા નું result માંગે તો યુવરાજ સિંહ રાજકારણ કરે છે ગજબ 😂
અને આ વ્યક્તિ બીજા ને ડબલ ઢોલકી કહેતો ફરે છે 😂
એલા તું માંડ normalisation થી પાસ થયો છે એમ કે ને તને બીક ગરી ગઈ છે વધુ પાસ થશે તો હવે આમાં પણ રહી જઈશ 😂
આક્ષેપો કરવા સહેલા છે ગ્રાઉંડ જીરો ઉપર જઈ ને રજૂઆતો કરવી અઘરી છે
અને ભાઈ બિન સચિવાલય ક્લાર્ક 2019 માં લાગેલા છે એને પૂછી લેજો @YAJadeja એના માટે શું કરેલ છે.
Normalisation થી 45 ના 80 થાય તો પોતાને કૈંક સમજી ના લેવાઈ.
ક્યારેક સરકાર સામે પડી તો જોવો કેટલી 20 એ 100 થાય ખબર પડી જશે 👍
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja જોઈને ખબર ના પડે ને કેવું છે કેવું નહીં
એમ તો તને જોઈને મને એવુ લાગે કે તારા જેવાઓ કોર્ટ માં પ્યુનની પરીક્ષા ય પાસ ના કરી શકે
વેઇટિંગ માં ય ના આવે
એ તો ગૌણસેવાની મહેરબાની તમારા જેવા પર કે તમારા ફેવરેટ વિષયો જ આવી ગયા 70% માર્ક્સ માં 🤣
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja મારું માનવું છે ગુજરાત સરકારે હાઇકોર્ટની પદ્ધતિ અપનાવવી જોઈએ.
મિનિમમ માર્ક પર પાસ. વધારે થાય સંખ્યા તો શોર્ટ લિસ્ટ.
અને DV હોય ત્યારે જ કેટેગરી વાઈઝ મેરીટ બને.
ત્યા સુધી સૌ સરખા 😎
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja પણ પ્રિલિમ પર ક્યાં નોકરી આપવાના છે
જે છે એ મેઇન્સ છે
તારો ડર દેખાય જ છે બધાને કે કેમ તુ નથી ઇચ્છતો કે વધારે લોકોને મેઇન્સ માં બોલાવે 😂
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja મારામાં તો છે જ ને.
3 પરીક્ષાઓ પાસ કરી છે ને હાલ કોર્ટમાં ય આવી જશે.
એના પરથી યાદ આવ્યું.
કોર્ટ માં તારા જેવા મેરીટ માં ય નથી હોતા કેમ કે મિનિમમ માર્ક પર જ લે છે
26 માર્કે તલાટી થતા હશો પણ કોર્ટ માં ૬૦ લાવા જ પડે હો. 🤣
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja તૈયારી કર લાલા.
મેઇન્સ માં દિશા અને અંતર નહીં આવે
અંગ્રેજી આવશે જે તમારા ઔકાત બારનુ પૂછશે.
મને જવાબ આપે એટલા જ અક્ષરનો નિબંધ લખ રોજ.
બાકી મેર નહીં પડે 😂
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja તારા કરતા 5 માર્ક વધારે લાવ્યો છે મારો મિત્ર.
એનેય તુ એમ કહીશ કે મહેનત નતી ,?😂😂
તૈયારી કર છાનોમાનો, મેઇન્સ માં નોર્મલાઈઝેશન નથી. 🥱
@Ajaysin41847250@rohitkumarmali આને મહેનત કો છો તમે ?
આ તો એક બહાર આવ્યું નમૂનુ.
આવા તો કેટલાય લિસ્ટ માં હશે.
અને આમના લીધે અમુક 78 લાવનારા ય ગ્રૂપ A માં નથી.
લકી ડ્રો જ છે. 79 લાવનાર મહેનતુ કેવાય પણ 78 લાવનાર મહેનતુ નથી એમ ?
આ SS મૂક્યા એ છીછરા પાણી ના દેડકા જેવા છે.
અલ્યા #CCE પ્રિ પાસ છો મેન્સ નહીં અને તમે મેન્સ પાસ થયા અને નો કરે નારાયણ અને જો બંને ગ્રુપ માં કોમન ઉમેદવાર નો પ્રશ્ન થયો ત્યારે ક્યાં જાસો.
Notification વાતું કરે છે એને એટલું કહેવા નું જે ફાઈનલ બંને ગ્રુપ માં પાસ થયા એનો હક્ક છે બંને માં Dv કરાવી ને સીટ બગાડવાનો પણ.
એને પણ મહેનત કરી છે ક્યાં જાસો ત્યારે રોતા એ નહીં આવડે.
એમાં એવું નથી લખેલ કે સીટ ખાલી કરી આપો ફીટ થઈ જાસો પૂછી લેજો બિન સચિવાલય પોલીસ 2022 વાળા ને 👍
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja એ તો એ જ હોય
અનામત વગર તારા જેવાઓ પ્યુન માં ય પાસ ના થાય 😂🤣
અને તારાથી વધારે માર્ક લાવનારને તુ સલાહ દે કે મેહનત કરો 🥱😜
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja કરી નથી હજુ સુધી એકે અરજી કે મેલ.
તારા જેમ અમે થર્ડ ક્લાસ નોકરી માટે થર્ડ ક્લાસ પોસ્ટો નથી કરતા
ના થવું તોય મને કાઈ ફર્ક પડે એવો નથી. મેઇન્સ આવે તોય ઈચ્છા હશે તો આપીશ બાકી જરૂર નથી.
એટલું સમજી લે કે group A માં સિનિયર ક્લાર્ક ની નોકરી લવું ને તોય મારે નુકસાન કેવાય. 😎
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja મારા નામની ચિઠ્ઠી નતી બરણી માં 😭
બાકી ચિઠ્ઠી આવી જાત તો તારા જેવા મારા નામના ૫૦૦-૬૦૦ નંબર પાછળ ફરતા હોય.
મેઇન્સ આવે group A ની તો DM કરીશ ડિટેઇલ.
બાકી કાઈ ફાંકા ફોજદારી નથી કરવું
@Guru0O_7 @Tejaswirajput30 @YAJadeja અમારા જોડે એટલે ?
ખુદને આઇન્સ્ટાઇન સમજે કે શુ ?
તારા જેવા ગોત્યા ય નહીં જડે લિસ્ટ માં જો આ ઓછા માર્ક્સ વાળા આવી ગયા મેરીટ માં તો. 🤣
ગ્રૂપ A મેન્સ માં ગણિત રીઝનિંગ નથી એટલે વાંચવામાં ધ્યાન દે
જો ના થતું હોય તો અરજી કરી શકે છે કે group A માં મેઇન્સ માં ગણિતનુ 300 માર્ક પેપર રાખે
આ એકાઉન્ટ હેન્ડલ ક્યા ક્લાસીસ વાળા કરે છે ?
હદ બાર જાય છે બાપ સમા જવાનો હક તમને આપ્યો છે કોણે ?
કદાચ હવે કોમેન્ટ dlt પણ હસે 😅
પણ આ જે લોકો સરકારી અધિકારીઓ બનાવે છે એની ભાષા આવી હોય તો એની પાસે બનેલા અધિકારી પાસે શું આસા રાખવી 😅