આજ રોજ માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને
રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની
અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
#CRD_GUJARAT#VBGRAMG#SBMR_Gujarat#PMAY#watershed#GLPC
ગળતેશ્વર તાલુકામાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ સેવાલિયાથી સેવા સદન સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
૨૫૦૦થી વધુ નાગરિકો-વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો.
#HarGharTiranga#TirangaYatra#Galteshwar
આન બાન શાન સાથે નીકળેલી 'તિરંગા યાત્રા' રેલવે-બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા સ્થાનિક વેપારી મંડળોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું
યાત્રામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાતા નડિયાદ દેશભક્તિના રંગમાં રંગાયું
#TirangaYatra#HarGharTiranga#IndependenceDay#Kheda#Nadiad