���દરણીય @CMOGuj સાહેબ શ્રી, આપના વ્હાલા ગુજરાત રાજ્યના લાખો મહેનતુ અને કર્મયોગી વર્ગ 3/4 નાં કર્મચારીઓના જીવનને સ્પર્શતા આ
અત્યંત જરૂરી મુદ્દા પર વિચાર- વિમર્શ કરી હકારાત્મક નિર્ણય લેવા હૃદયપૂર્વક વિનંતી !
#Remove_Fix_Pay_In_Gujarat or Reduce It to Minimum Probation period. આભાર
📢 અગત્યની માહિતી
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે.
PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે.
#पहलगाम आतंकी हमला के बाद फूटा हिंदुस्तानी युवा का दर्द
"क्या करोगे POK लेकर जब जम्मू कश्मीर में ही हम सुरक्षित नहीं"
@narendramodi@AmitShah
#PahalgamTerroristAttack
@Bhupendrapbjp ના નેતૃત્વમાં રાજ્ય સરકાર ��્વારા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવા બદલ માન.શિક્ષણ મંત્રી (રા.ક.) શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબનો આભાર માનવામાં આવ્યો અને સાથે અન્ય પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. @prafulpbjp @irushikeshpatel @KanuDesai180 @CMOGuj