ખોખરા ગામ માં શ્રી ખોખરા દૂધ ઉત્પાદક મંડળી,૨૦૦૯ થી કાર્યરત છે,તેમ છતાં નીલકંઠ સૂચિત મંડળી ખોલવા માં આવી તો અમો શ્રી ખોખરા દૂધ ઉત્પાદક મંડળી ને નુખસાન થાય છે ,કચ્છ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તે તાત્કાલિક બંધ કરવા નો હુકમ કરેલ છે ૨૨/૦૮/૨૦૨૫ ના તેમ છતાં હજુ સૂચિત મંડળી ચાલુ છે .
જય ભારત સાથે જાણવા નું કે,રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માં જ્યાં જે ગામ માં રજિસ્ટર્ડ દૂધ ઉત્તપાદક સહકારી મંડળી કાર્યરત છે,તેમ છતાં સૂચિત દૂધ મંડળી ઓ ખોલવા માં આવી હતી,તે સૂચિત મંડળી ઓ બંધ કરવા નો આદેશ આપેલ છે,તેમ છતાં હજુ ચાલુ છે .
શ્રી ખોખરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી
અંજાર,કચ્છ
"દાતારી"
અંજાર તાલુકાના ખોખરા ગામના ખેડૂત શ્રી નટુભા માધવસંગ જાડેજા અને મીઠા પસવારિયાના ખેડૂત શ્રી વીરા રામા રવા ની
પોતાની ખાનગી માલિકીની ૧૭ એકર જેટલી જમીન "ગામતળ" ના ઉપયોગ માટે સરકાર ખાતે જમા કરાવી.@PrantAnjar@RacKachchh
@CollectorKutch @revenuegujarat@pkumarias@trajendrabjp
After 37 days from very critical condition(COVID-19)my father got discharged today .I would like to special thanks to doctors and Staff of GK GENERAL HOSPITAL bhuj and also D.H.O and T.H.O ,T.D.O, @PrantAnjar n all health department of Kutch @KutchDdo @CollectorKutch