મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
@deepakrajani123@tv13gujarati રિઝલ્ટ તૈયાર નથી અને મહિના સુધી આવવાનું નથી.
તો ઇલેક્શન કમિશન ને શું પૂછવા ગયા છે?
મહિના પછી રિઝલ્ટ આપવાનું હોત તો આચારસંહિતા હતી જ જવાની હતી... એમા ઇલેક્શન કમિશન ને શું પૂછવાનું હતું??
તમે જ ક્લીઅર કહો હવે 😄😄
@narendramodi સાહેબ તમારા ગુજરાત ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થીઓ ની શું હાલત કરી નાખી છે તમારા નેતાઓ અને અધિકારીઓ એ...GSSSB, GPSC ના અધિકારીઓ પરીક્ષાના પરિણામ આપવામાં આખા દેશ માં નવા નવા રેકોર્ડ બનાવ્યા છે... વિધાર્થીઓ તરફથી આપને વિનંતી કે આ બાબતે આપ ધ્યાન આપો.
@GsssbOfficial CCE 2.0 ભરતી સપૂર્ણ રીતે ઓફલાઈન યોજાવી જોઈએ નહીં તો વિધાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઑનલાઇન પરીક્ષામાં Normalisation ના કારણે ઘણા વિધાર્થીઓના ભવિષ્ય સાથે નસીબ ના ખેલ ખેલાય છે જે આગળની CCE માં થઈ ચૂક્યું છે