@deepakrajani123@tv13gujarati ભરતી પ્રક્રિયા ને પૂર્ણ થયા બાદ પબ્લિસિટી માટે કે રાજકીય હેતુ માટે વિધાર્થીઓની નિમણૂક અટકાવી રાખવી એ કેટલું યોગ્ય કહેવાય? નિમણૂક આપવી એ જે તે વિભાગ નું કામ છે તેને રાજકીય પ્રોગામ માટે થઈને અમર્યાદિત સમય માટે સ્થગિત કરવું કેટલું યોગ્ય?
હવે મેસેજ આવે છે કે CCEમાં GPSC પેટર્નથી રિઝલ્ટ બને તો 60 માર્કસ સુધીના લોકોને એન્ટ્રી મળી જાય તો જેના 40 છે એનો શું વાંક!
પછી એક ઉમેદવારે મેસેજ કર્યો કે જેના 42 હતા પણ ઘટીને 38 થયા એનો શું વાંક!
આ પરીક્ષા છે... આમાં 1-5% લોકોને જ નોકરી મળે છે એના માટે પહેલેથી તૈયારી રાખવી જ પડે. વાંક કોઈનો પણ નથી હોતો... જેના જેટલા Efforts, ક્ષમતા અને સંજોગ એ પ્રમાણે પરીણામ આવે...
ઉમેદવારો જે તર્ક આપે છે એ હિસાબથી તો પરીક્ષા આપનાર દરેકને નોકરી જ ના મળી જવી જોઈએ!!!
રજૂઆત કરવી એ અધિકાર છે પણ GPSC એ જે કર્યું એ બ્રહ્મવાક્ય એ જરૂરી નથી.
#Justice_For_GPSC_Aspirants@GPSC_OFFICIAL : અમે દર વર્ષે કેલેન્ડર બહાર પાડી ને એક વર્ષ ની અંદર પરિણામ આપી દઇશું..
હકીકત પંચ વર્ષીય યોજના તરફ આગળ વધી રહેલું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન...
અને તૈયારી કરવા વાળા વિદ્યાર��થી નું રીએકશન જ્યારે કોઈ કેય કે એક વર્ષ માં ભરતી પૂરી થઈ જશે.👇
👉 #GPSC ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ કરશે ?? 🤔
🛑👉 એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ પબ્લિક સર્વિસ કમીશન ગણાતું #GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમીશન બની ગયું લાગે છે.
😠👉 મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ચેડા, કેટલીક ભરતીઓમાં ગેરરીતિ થવાના આક્ષેપ, ઘણાં સમયથી અનેક ભરતીઓના અટકેલા પરિણામ, અનેક ભરતીઓની બાકી રહેલી પરીક્ષાઓ વગેરે જેવી અસંખ્ય ત્રુટીઓ GPSC દ્વારા કરવામાં આવી છે.
🛑👉 આ સંસ્થાના કારણે ઉમેદવારોને વારંવાર #હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે.
(આ જાણીજોઈને ઉભુ કરવામાં આવતું સુનિયોજિત કાવતરું લાગી રહયું છે.)
🛑👉 આથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જે સંસ્થા ઉપર આધારિત છે, તેવી #GPSC ઉપર ગુજરાત સરકાર પૂરતું ધ્યાન આપે અને યુવાનોના હિતમાં આ સંસ્થાને પુન:કાર્યાન્વિત કરવાના પ્રયાસો કરે.
🛑👉#GPSC માં કાયમી અને કાર્યક્ષમ ચેરમેન ની નિમણુંક કારો, મોટાભાગના પ્રશ્ન કાર્યકારી ચેરમેન ના લીધે આ ઉભા થાય છે.
📢#દિનેશ_દાસા સાહેબ ગયા પછી તો દીવા તળે અંધારું છે. કોઈને કંઈ પડી જ નથી તેવો ઘાટ છે.
#Justice_For_GPSC_Aspirants
@GPSC_OFFICIAL@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@shaktisinhgohil@INCGujarat@AAPGujarat@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@DDNewsGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nidhirpatel6
@janak_suatariya
गुजरातमें 55000 शिक्षक की जगहों खाली पड़ी है कई सालों से लेकिन गुजरातमे भर्ती नही कर रहे हैसामने द्विस्तर���य exam पास किये हुए भावी शिक्षक भी है जो 4 महीनों से सरकारको रजुआत कर रहे है फिर भीसरकार सुनती नही है
#Guj_Govt_Declare_Recruitment
#Guj_Govt_Declare_Recruitment
દર થોડા દિવસે કોઈને કોઈ ભરતી ની માધ્યમો માં વાત વાત ચર્ચાઓ થાય..
ઉમેદવારો ને સપનાઓ દેખાડાય...
પછી
કોઈ ઓફિસિયલ જાહેરાત આવતી નથી,
ભરતીનું નોટીફિકેશન જાહેર કરો.
#ભરતી ક્યારે ?
@YAJadeja@CMOGuj