A moment of immense pride for Gujarat and India! 🇮🇳✨
History has been made — India’s bid to host the 2030 Centenary Commonwealth Games has been accepted, and Ahmedabad will host this historic global event.
My heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi ji. His visionary leadership, transformative governance and unwavering commitment to developing world-class sports infrastructure—from international stadiums to coaching centres and high-performance training facilities— have propelled Gujarat to the forefront of global sporting destinations. This achievement stands as a testament to his foresight.
I also extend gratitude to Hon’ble Union Home Minister Shri @AmitShah ji for his continued guidance and steadfast support in shaping Ahmedabad’s modern sports and urban infrastructure, strengthening our capability to host global events of this scale.
Ahmedabad today stands as a premier sporting destination, empowered with exceptional facilities — from the iconic Narendra Modi Stadium to state-of-the-art centres like the Veer Savarkar Sports Complex, along with many more advanced arenas, training hubs and high-performance systems ready to welcome athletes from across the Commonwealth.
With world-class infrastructure, seamless connectivity and unmatched organisational capability, I am confident that the 2030 Commonwealth Games in Ahmedabad will be truly grand, unforgettable and historic.
#CWG2030InBHARAT
#CWG2030
#CommonwealthGames
#Ahmedabad
@GPSC_OFFICIAL Congratulations @GPSC_OFFICIAL@Hasmukhpatelips , આજરોજ GPSC 47 1/2 મુખ્ય પરીક્ષા ને ૪૦૦ દિવસ પૂરા થઈ ગયા છે. Brain Lara નો પણ રેકોર્ડ તૂટી ગયો. 28/202425 STI ને ૫ મહિના પૂરા. CL1/2 અને સુપરક્લાસ ૩ પરીક્ષા ના મુખ્ય પરિણામ આવામાં સૌથી વધારે સમય નો રેકોર્ડ બની ગયો છે. અજી બનશે બીજા
@deepakrajani123@tv13gujarati ભરતી પ્રક્રિયા ને પૂર્ણ થયા બાદ પબ્લિસિટી માટે કે રાજકીય હેતુ માટે વિધાર્થીઓની નિમણૂક અટકાવી રાખવી એ કેટલું યોગ્ય કહેવાય? નિમણૂક આપવી એ જે તે વિભાગ નું કામ છે તેને રાજકીય પ્રોગામ માટે થઈને અમર્યાદિત સમય માટે સ્થગિત કરવું કેટલું યોગ્ય?
CCEના ઉમેદવારો માટે સમાચાર
5400 ઉમેદવારોને તારીખ 19 નવેમ્બરના રોજ CMના હસ્તે અપાશે નિમણૂક પત્ર.
A અને B ગ્રુપના પસંદ થયેલા ઉમેદવારોને મળશે ઓર્ડર. મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે કાર્યક્રમ
દરેક ડિપાર્ટમેન્ટ ઉપર જઈ રહ્યા છે પત્ર.
ટુંક સમયમાં થશે જાહેરાત
#cce@tv13gujarati
CCE ના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર.. આશરે 5400 ઉમેદવારોને તારીખ 19 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે અપાશે નિમણૂક પત્ર. A અને B ગ્રુપના પસંદ થયેલા ઉમેદવારોને મળશે ઓર્ડર. મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે છે કાર્યક્રમ. દરેક ડિપાર્ટમેન્ટ ઉપર જઈ રહ્યા છે પત્ર. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત.@tv13gujarati
@YAJadeja CCE ના ઉમેદવારો ને રિઝલ્ટ આવ્યું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું અને ફાળવણી આપી એના પણ ૩ મહિના થવા આવ્યા...એમણે નિમણૂક દેતા નથી....તારીખ પે તારીખ આવે છે ....અને મંત્રીઓ માટે કેટલું સરળ છે..અને દોગલાપન કહેવું કે hypocracy કહેવી એ સમજાતું નથી.
આવતીકાલે કાર્યક્રમ છે ને જેમને નિમણૂક પત્ર મળવાના છે એમને કઈ જાણ જ નથી, આ તે કેવો કાર્યક્રમ.!!?😂
શું રાજાણી સાહેબની ટ્વીટને જ આંમત્રણ સમજી આવતીકાલે મહાત્મા મંદિર પહોંચી જવાનું.?🤔😀