"Under the e-Gram Vishwagram scheme,over 1500 employee who have served for 18 years are being terminated. We've dedicated our youth to govt service, working day&night without holidays or festivals. Now what about our families?#ન્યાયનીલડાઈ@PMOIndia@CMOGuj@InfoGujarat@BJP4India
@YAJadeja આમાં મારે સુ સમજવાનું? આવી પણ બેદરકારી ઘણા યુવાનોની મહેનત પર પાણી ફેરવી ન���ખે છે. કહેવું કોને હવે? કોઇ helpline number પણ નથી. ચાલો અમે મેરીટ માં નથી આવતા તો સ્પષ્ટ લખે કે તમારું નામ મેરીટ યાદી માં નથી.
@BJP4Gujarat જ્યાં એ વ્યકિત કામ કરી રહ્યો છે. અને બહુળો અનુભવ હોવા છતાં પણ જો એને ચાલુ નોકરી મુકી ને બીજે જવુ પડતું હોય તો ક્યાંક ને ક્યાંક એની સાથે અન્યાય થય રહ્યો છે એ જોવું જોઈએ ચોક્કસ આ તમામ યુવાનો નું શોષણ થય રહ્યું છે. પગાર ઓછો ,સમય મર્યાદ��� થી વધુ કામ કરાવવું એ પણ આપની નજરે હોવું જોઈએ.